________________
૩૪
કેવળજ્ઞાન નગરી : રૈવતગિર
કેવળજ્ઞાન વન : શેષાવન
કેવળજ્ઞાન વૃક્ષ : વેતસ
મન:પર્યવજ્ઞાની : ૧,૫૦૦
કેવળજ્ઞાન દિન ઃ ભાદરવા વદ અમાસ | અવધિજ્ઞાનીઃ ૧,૦૦૦
કેવળજ્ઞાન સમય : પ્રભાત
૧૪ પૂર્વધર સંતો ઃ ૩૦૦
પ્રથમ દેશનાનો વિષય
સંયમ પર્યાય : ૭૦૦ વર્ષ
: મહાવિગય, રાત્રિ | સંપૂર્ણ આયુષ્ય : ૧ હજાર વર્ષ ભોજન, અભક્ષ્યનો નિર્વાણ તપ : માસખમણ
ત્યાગ
પ્રથમ ગણધર : નરદત્ત
પ્રથમ સાધ્વીઃ યક્ષિણી
ગણધર : ૧૧
ભક્ત રાજા : કૃષ્ણવાસુદેવ
સાધુ સંખ્યા : ૧૮,૦૦૦ સાધ્વી સંખ્યા : ૪૦,૦૦૦
શ્રાવક સંખ્યા : ૧,૬૯,૦૦૦ શ્રાવિકા સંખ્યા : ૩,૩૯,૦૦૦
શ્રી નેમિનાથ સ્વામી
કેવળજ્ઞાની સાધુ : ૧,૫૦૦ કેવળજ્ઞાની સાધ્વી : ૩,૦૦૦
Jain Education International
નિર્વાણ ભૂમિ : રૈવતગિર
નિર્વાણ સંગાથ ઃ ૫૩૬ સાધુ
નિર્વાણ દિનઃ અષાઢ સુદ ૮
શાસન કાળ ઃ ૮॥॥ હજાર વર્ષ સમકિત પ્રાપ્તિનો ભવ : ધનકુંવર તીર્થંકર નામકર્મ નિકાચનનો ભવ : શંખરાજા
પૂર્વનો દેવ ભવ : અપરાજિત સમકિત પ્રાપ્તિ પછીના ભવ : ૯
નોંધ : નેમિનાથ ભ. મોક્ષમાં પધાર્યા પછી આઠ પાટ સુધી જીવો મોક્ષમાં જતા હતા. પ્રભુનું શાસન ત્રેવીસમા પાર્શ્વનાથ ભ. થયા ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા શિવાદેવી અને પિતા સમુદ્રવિજય રાજા બન્ને માહેન્દ્ર દેવલોકમાં ગયા.
For Private & Personal Use Only
www.jainelibrary.org