SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. શ્રી નમિનાથ સ્વામી એકવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ સ્વામી - વીસમા તીર્થંકર થયા પછી ૬ લાખ વર્ષ પછી એકવીસમા તીર્થંકર શ્રી નમિનાથ સ્વામી થયા. જન્મભૂમિ : વિદેહ દેશની મથુરા | કેવળજ્ઞાન નગરીઃ મિથિલા નગરી કેવળજ્ઞાન વન : સહસ્રામ્રવન જન્મદિવસ : અષાઢ વદ ૮ કેવળજ્ઞાન વૃક્ષ : બકુલ પિતા : વિજય રાજા કેવળજ્ઞાન દિન: માગશર સુદ ૧૧ માતા : વિપુલા દેવી કેવળજ્ઞાન સમય : પ્રભાત લાંછન : નીલોત્પલ કમલનું પ્રથમ દેશનાનો વર્ણ : હેમ વિષય : શ્રાવક કરણી અવગાહના : ૧૫ ધનુષ્ય પ્રથમ ગણધર : શુભ કુમારાવસ્થા: રાઈ હજાર વર્ષ પ્રથમ સાધ્વીઃ અમલા પત્ની : આનંદ ગણધર : ૧૭ પુત્રો : -- ભક્ત રાજા : હરિફેણ ચક્રવર્તી રાજ્યાવસ્થા: ૬ll હજાર વર્ષ સાધુ સંખ્યા : ૨૦,૦૦૦ દીક્ષા દિન : જેઠ વદ ૯ સાધ્વી સંખ્યા : ૪૧,૦૦૦ દીક્ષા શિબિકા : દેવગુરુ શ્રાવક સંખ્યા : ૧,૭૦,૦૦૦ દીક્ષા વન : સહસ્રાગ્ર વન શ્રાવિકા સંખ્યા : ૩,૪૮,૦૦૦ દીક્ષા તપ : છઠ્ઠ કેવળજ્ઞાની સાધુઃ ૧,૬OO સહ દીક્ષા : ૧,000 પુરુષો કેવળજ્ઞાની સાથ્વી: ૩, ૨૦૦ દીક્ષા બાદ પ્રથમ પારણું વીરપુર મન:પર્યવજ્ઞાની : ૧, ૨૬૦ પ્રથમ ભિક્ષાદાતા : દત્ત અવધિજ્ઞાનીઃ ૧,૬૦૦ આહારની વસ્તુ: ખીર ૧૪ પૂર્વધર સંતોઃ ૪૫૦ છપ્રસ્થકાળ : ૯ મહિના સંયમ પર્યાય : ૧ હજાર વર્ષ કેવળજ્ઞાન તપ : છઠ્ઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy