________________
३०
સંયમ પર્યાય : ૫૪,૯૦૦ વર્ષ સંપૂર્ણ આયુષ્ય : ૫૫,૦૦૦ વર્ષ નિર્વાણ તપ : માસખમણ નિર્વાણ ભૂમિ : સમ્મેતશિખર નિર્વાણ સંગાથ : ૫૦૦ સાધુ, ૫૦૦ સાધ્વી
નિર્વાણ દિનઃ ફાગણ સુદ ૧૨
નોંધ: મલ્લિનાથ ભ. મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં જતા હતા. પ્રભુનું શાસન વીસમા મુનિસુવ્રત સ્વામી થયા ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા પ્રભાવતી અને પિતા કુંભરાજા બન્ને માહેન્દ્ર દેવલોકમાં ગયા.
શાસન કાળ : ૫૪ લાખ વર્ષ સમકિત પ્રાપ્તિનો ભવ : મહાબલ તીર્થંકર નામકર્મ
નિકાચનનો ભવ : મહાબલ
: જયંત
પૂર્વનો દેવ ભવ સમકિત પ્રાપ્તિ પછીના ભવ : ૩
વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામી
ઓગણીસમા તીર્થંકર થયા પછી ૫૪ લાખ વર્ષ પછી વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામી થયા.
જન્મભૂમિ : મગધ દેશની રાજગૃહી | પુત્રો
નગરી
જન્મદિવસ : વૈશાખ વદ ૮
પિતા
: સુમિત્ર રાજા
માતા
: પદ્માવતી
લાંછન
: કાચબો
વર્ણ
: શ્યામ
અવગાહના : ૨૦ ધનુષ્ય કુમારાવસ્થા ઃ ॥ હજાર વર્ષ પત્ની : મનજીતા (પ્રભાવતી)
શ્રી મુનિસુવ્રત સ્વામી
Jain Education International
: ૧૧ પુત્ર
રાજ્યાવસ્થા: ૧૫ હજાર વર્ષ
દીક્ષા દિન : ફાગણ સુદ ૧૨ દીક્ષા શિબિકા : અપરાજિતા દીક્ષા વન : નીલ ગૃહોઘાન
દીક્ષા તપ : છઠ્ઠ
સહ દીક્ષા : ૧,૦૦૦ પુરુષો દીક્ષાબાદ પ્રથમ પારણું : રાજગૃહ પ્રથમ ભિક્ષાદાતા : બ્રહ્મદત્ત છદ્મસ્થકાળ : ૧૧ મહિના
For Private & Personal Use Only
www.jainelibrary.org