________________
૨૪
૧૪ પૂર્વધર સંતોઃ ૯૦૦ સંયમ પર્યાય : ૧ લાખ વર્ષ સંપૂર્ણ આયુષ્ય : ૧૦ લાખ વર્ષ નિર્વાણ તપ : મા ખમણ નિર્વાણ ભૂમિ : સમેતશિખર નિર્વાણ સંગાથ : ૮૦૦ સાધુ નિર્વાણ દિનઃ જેઠ સુદ ૫
શ્રી શાંતિનાથ સ્વામી શાસન કાળ : ૩ સાગર તેમાં પોણો
પલ્ય ઉણું તથા પા પલ્ય
ઉણું સમકિત પ્રાપ્તિનો ભવ : દઢરથ તીર્થકર નામકર્મ નિકાચનનો ભવ : દઢરથ | પૂર્વનો દેવ ભવ : વૈજયન્ત સમકિત પ્રાપ્તિ પછીના ભવ: ૩
નોંધ : ધર્મનાથ ભ. મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં
જતા હતા. પ્રભુનું શાસન સોળમા શાંતિનાથ ભ. થયા ત્યાં સુધીમાં પા પલ્ય ઉણે સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા સુવ્રતા દેવી અને પિતા ભાનુરાજા બન્ને સનસ્કુમાર દેવલોકમાં ગયા.
'સોળમા તીર્થકર શ્રી શાંતિનાથ સ્વામી
પંદરમા તીર્થંકર થયા પછી ૩ સાગર તેમાં પોણા પલ્યને ઉણે આંતરે ! | સોળમા તીર્થકર શ્રી શાંતિનાથ સ્વામી થયા.
જન્મભૂમિ : કુરુદેશની હસ્તિનાપુર | પત્ની : વિજ્યા (સ્ત્રીરત્ન) નગરી
પુત્રો : ૧ કરોડ જન્મદિવસ : વૈશાખ વદ ૧૩
રાજ્યાવસ્થા: ૦ લાખ વર્ષ, 9 લાખ પિતા : વિશ્વસેન રાજા
વર્ષ ચક્રવર્તીપણું માતા : અચિરા દેવી દીક્ષા દિન : વૈશાખ વદ ૧૪ લાંછન : મૃગ
દીક્ષા શિબિકાઃ સર્વાર્થી વર્ણ : કંચન
દીક્ષા વન : વપ્રકાંચન વન અવગાહના : ૪૦ ધનુષ્ય
દીક્ષા તપ : છઠ્ઠ કુમારાવસ્થાઃ Oી લાખ વર્ષ
સહ દીક્ષા : ૧૦૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org