________________
આ છે અણગાર અમારા
'પંદરમા તીર્થકર શ્રી ધર્મનાથ સ્વામી
ચૌદમા તીર્થંકર થયા પછી ૪ સાગરોપમ પછી પંદરમા તીર્થંકર શ્રી ધર્મનાથ સ્વામી થયા.
જન્મભૂમિ : કોશલ દેશની રત્નપૂરી | કેવળજ્ઞાન તપ : છ8 નગરી
કેવળજ્ઞાન નગરી : રત્નપુરા જન્મદિવસ : મહા સુદ – ૩ કેવળજ્ઞાન વનઃ વપ્રકાંચન વન પિતા : ભાનુ રાજા
કેવળજ્ઞાન વૃક્ષઃ દધિપર્ણ માતા : સુવ્રતા દેવી કેવળજ્ઞાન દિન: પોષ સુદ ૧૫ લાંછન : વજનું
કેવળજ્ઞાન સમય: પ્રભાત વર્ણ : કંચન
પ્રથમ દેશનાનો અવગાહના : ૪૫ ધનુષ્ય વિષય : મોક્ષઉપાય અને કષાયનું કુમારાવસ્થાઃ રાા લાખ વર્ષ
સ્વરૂપ પત્ની : સુનંદા
પ્રથમ ગણધરઃ અરિષ્ટ પુત્રો : ૧૯ પુત્ર
પ્રથમ સાધ્વીઃ અંજુકા રાજ્યાવસ્થા: ૬ll લાખ વર્ષ ગણધર : ૪૩ દીક્ષા દિન : મહા સુદ ૧૩ ભક્ત રાજા : પુરુષસિંહ વાસુદેવ દીક્ષા શિબિકાઃ નાગદત્તા
સાધુ સંખ્યા : ૬૪,૦૦૦ દીક્ષા વન : સહસ્રામ્રવન
સાધ્વી સંખ્યા : ૬૨,૪૦૦ દીક્ષા તપ : છઠ્ઠ
શ્રાવક સંખ્યા : ૨,૪૦,૦૦૦ સહ દીક્ષા : ૧OOO
શ્રાવિકા સંખ્યા : ૪,૧૩,૦૦૦ દીક્ષા બાદ પ્રથમ પારણું : સોમનસપર | કેવળજ્ઞાની સાધુઃ ૪,૫OO પ્રથમ ભિક્ષાદાતાઃ ધર્મસિંહ કેવળજ્ઞાની સાધ્વીઃ ૯,000 આહારની વસ્તુ : ખીર
મન:પર્યવજ્ઞાની : ૪,૫૦૦ છઘWકાળ : ૨ મહિના
અવધિજ્ઞાનીઃ ૩,૬૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org