SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૫ આ છે અણગાર અમારા • સંવત ૨૦૨૭ લીંબડી ચાતુર્માસમાં ૧૦ ઉપવાસનો થાક • સંવત ૨૦૨૮ સુરેન્દ્રનગર (કેરીબજાર) ચાતુર્માસમાં ૨૩ ઉપવાસનો થાક • સંવત ૨૦૩૦ ભોરારા ચાતુર્માસમાં ૪૧ ઉપવાસનો થાક • સંવત ૨૦૩૧ ભચાઉ ચાતુર્માસમાં ૬૦ ઉપવાસનો થાક • સંવત ૨૦૩૨ ભચાઉમાં અખાત્રીજ થી અઠ્ઠમના પારણે અઠ્ઠમના વર્ષીતપનો પ્રારંભ. • સંવત ૨૦૩૩ ભચાઉમાં અખાત્રીજના દિવસે અઠ્ઠમના વર્ષીતપનું પારણું • સંવત ૨૦૩૪ અને • સંવત ૨૦૩૫ લગાતાર બે વર્ષ સુધી વર્ષીતપની આરાધના • સંવત ૨૦૩૬ થાનગઢમાં કારતક વદ-૧ના પારણું કરેલ. • સંવત ૨૦૩૭ સુરેન્દ્રનગર-કેરીબજાર ચાતુર્માસમાં ૭૯ ઉપવાસ. પારણે ૩૫ હજાર લોકોનું નવકારશી જમણ • સંવત ૨૦૩૮ ભચાઉ ચાતુર્માસમાં ૩૩ ઉપવાસનો થાક • સંવત ૨૦૩૯ લાકડિયા ચાતુર્માસમાં ૬૨ ઉપવાસનો થાક • સંવત ૨૦૪૦ લીંબડી ચાતુર્માસમાં ૫૧ ઉપવાસનો થાક • સંવત ૨૦૪૨ લાકડિયા ચાતુર્માસમાં સિદ્ધિતપ (૪૫ દિવસ) • સંવત ૨૦૫૧ ભચાઉમાં ચૈત્ર મહિનાની ઓળીમાં ૮ ઉપવાસ (અઠ્ઠાઈ) • સંવત ૨૦૫૧ પ્રાગપુર ચાતુર્માસમાં આસો મહિનાની ઓળીમાં નવ ઉપવાસ (નવાઈ) • સંવત ૨૦૫ર સુરેન્દ્રનગર (ભારત સોસાયટી)ના ચાતુર્માસમાં ૬૯ ઉપવાસ • સંવત ૨૦૫૩ થાણા ચાતુર્માસમાં ૩૧ ઉપવાસનો થાક • સંવત ૨૦૫૮ વલસાડ (છીપવાડ) ના ચાતુર્માસમાં ૩૧ ઉપવાસનો થાક • સંવત ૨૦૫૯ માટુંગા (વેસ્ટ)ના ચાતુર્માસમાં ૬૫ ઉપવાસનો થોક • સંવત ૨૦૬૦ ઘાટકોપર-સ્વાધ્યાય સંઘના ચાતુર્માસમાં પ્રથમ ૩૯ ઉપવાસનો થોક તથા બીજીવાર ૭૧ ઉપવાસનો થોક કુલ્લ ૧૧૦ ઉપવાસ એક જ ચાતુર્માસમાં કર્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy