________________
શ્રી રામચંદ્રજી સ્વામી
૩પ૪ સંઘાડાને તથા સંપ્રદાયને સદેવ સાલશે.
બૃિહદ્ ગુજરાતના જૈન સમાજમાં અદ્વિતીય તપસ્વી શિરોમણિ
પૂ. તપસ્વીરત્ન શ્રી રામચંદ્રજી સ્વામીએ ગુરૂદેવનો સત્સંગ થયો ત્યારથી જ તપસ્યાની જવલંત જયોત જગાવી અનેકવિધ કર્મોની નિર્જરા કરી છે તથા તપસ્વીને શાસનના પ્રભાવક કહ્યા છે તે પ્રમાણે જિનશાસનની અભુત પ્રભાવના કરી છે. અનુભવીઓનાં વચન સાચાં પડ્યાં છે “શાસન શોભે વીરનું, જ્યાં તપ તપે અણગાર' • સંવત ૨૦૧૫ કારતક સુદ - પાંચમથી જ્ઞાન પંચમી તપનો પ્રારંભ • સંવત ૨૦૧૫ ગુંદાલા ચાતુર્માસમાં ૧૪ ઉપવાસનો થાક
(ઉપરની બંને તપસ્યા દીક્ષાર્થી અવસ્થામાં કરેલ છે) સંવત ૨૦૧૬ લાકડિયા ચાતુર્માસમાં ૫ ઉપવાસ, ૮ ઉપવાસ, અને ૯
ઉપવાસના થોક તથા ૧૧ છ8ની આરાધના. સંવત ૨૦૧૭ લીંબડી ચાતુર્માસમાં ૧૬ ઉપવાસ, ક્ષીરસમુદ્ર તપ તથા ૫
ઉપવાસ • સંવત ૨૦૧૮ ચૂડા ચાતુર્માસમાં ૧૬ ઉપવાસ તે ઉપરાંત ઉપવાસનો વર્ષીતપ
પારણું (ભચાઉ-કચ્છ) ગુરૂદેવોની જન્મભૂમિમાં થયેલ. • સંવત ૨૦૧૯ નંબૌ ચાતુર્માસમાં ૧૮ ઉપવાસ તથા ૮ ઉપવાસ • સંવત ૨૦૨૦ ઉનાળામાં બે મહિના સુધી છઠ્ઠના પારણે છઠ્ઠ અને માંડવી
ચાતુર્માસમાં ૭ ઉપવાસ પારણે ૮ ઉપવાસનો થોક. • સંવત ૨૦૨૧ સમાઘોઘા ચાતુર્માસમાં પ્રથમવાર ૩૦ ઉપવાસ (માસખમણ) • સંવત ૨૦૨૨ છઠ્ઠના પારણે છઠ્ઠનો વર્ષીતપ શરૂ કરેલ તથા • સંવત ૨૦૨૩ ની સાલે અખાત્રીજના દિવસે લાકડિયામાં પારણું કરેલ. • સંવત ૨૦૨૩ મુન્દ્રા ચાતુર્માસમાં ૯ ઉપવાસ તથા એક મહિના સુધી છઠ્ઠના
પારણે છઠ્ઠની તપસ્યા • સંવત ૨૦૨૪ રતાડિયા ચાતુર્માસમાં ૩પ ઉપવાસનો થાક • સંવત ૨૦૨૫ ગુંદાલા ચાતુર્માસમાં ૮ ઉપવાસ (અઠ્ઠાઈ) • સંવત ૨૦૨૬ મોરબી ચાતુર્માસમાં પર ઉપવાસ, પારણે અનરાધાર અમીવૃષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org