________________
૧૦.
છદ્મસ્થકાળ : ૬ મહિના કેવળજ્ઞાન તપ : છ કેવળજ્ઞાન નગરી : કૌશાંબી કેવળજ્ઞાન વન : સહસ્રમ્ર વન કેવળજ્ઞાન વૃક્ષ : છત્ર (વટ) કેવળજ્ઞાન દિનઃ ચૈત્ર સુદ - ૧૫ કેવળજ્ઞાન સમયઃ પ્રભાત પ્રથમ દેશનાનો વિષય : સંસાર ભાવના પ્રથમ ગણધર: સુવ્રત પ્રથમ સાધ્વી: રતિ ગણધર : ૧૦૭ ભક્ત રાજા : અજિત સેન સાધુ સંખ્યાઃ ૩,૩૦,૦૦૦ સાધ્વી સંખ્યા : ૪,૨૦,૦૦૦ શ્રાવક સંખ્યા : ૨,૭૬,૦૦૦ શ્રાવિકા સંખ્યા : ૫,૦૫,૦૦૦
શ્રી પદ્મપ્રભ સ્વામી કેવળજ્ઞાની સાધુ: ૧૨,૦૦૦ કેવળજ્ઞાની સાથ્વીઃ ૨૪,000 મન:પર્યવજ્ઞાની : ૧૦,૩00 અવધિજ્ઞાનીઃ ૧૦,૦૦૦ ૧૪ પૂર્વધર સંતોઃ ૨,૩૦૦ સંયમ પર્યાયઃ ૧ લાખ પૂર્વ સંપૂર્ણ આયુષ્યઃ ૩૦ લાખ પૂર્વ નિર્વાણ તપ : માસખમણ નિર્વાણ ભૂમિ : સમ્મતશિખર નિર્વાણ સંગાથ : ૭૩ સાધુ નિર્વાણ દિનઃ કારતક વદ ૧૧ | શાસન કાળઃ ૯ હજાર ક્રોડી
સાગરોપમ સમકિત પ્રાપ્તિનો ભવ: અપરાજિત તીર્થકર નામકર્મ નિકાચનનો ભવ : અપરાજિત પૂર્વનો દેવ ભવ : ૯મી રૈવેયક | સમકિત પ્રાપ્તિ પછીના ભવઃ ૩
નોંધ : પદ્મપ્રભ સ્વામી મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં
જતા હતા. પ્રભુનું શાસન સાતમા સુપાર્શ્વનાથ સ્વામી થયા ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા સીમા દેવી મોક્ષમાં ગયા અને પિતા ધર રાજા ઈશાન દેવલોકમાં ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org