________________
સાગરા
આ છે અણગાર અમારા સંયમ પર્યાય : ૧ લાખ પૂર્વ સંપૂર્ણ આયુષ્યઃ ૪૦ લાખ પૂર્વ નિર્વાણ તપ : માસખમણ નિર્વાણ ભૂમિઃ સમેતશિખર નિર્વાણ સંગાથ : ૧૦૦૦ સાધુ નિર્વાણ દિનઃ ચૈત્ર સુદ ૯
શાસન કાળઃ ૯૦ હજાર ક્રોડી
સાગરોપમ સમકિત પ્રાપ્તિનો ભવઃ પુરુષસિંહ તીર્થકર નામકર્મ નિકાચનનો ભવઃ પુરુષસિંહ પૂર્વનો દેવ ભવ : વૈજયંત સમકિત પ્રાપ્તિ પછીના ભવ : ૩
નોંધ : સુમતિનાથ ભ. મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં
જતા હતા. પ્રભુનું શાસન છઠ્ઠા પદ્મપ્રભસ્વામી થયા ત્યાં સુધી અવિચ્છિ રહ્યું હતું. તેમના માતા સુમંગલા દેવી મોક્ષમાં ગયા અને પિતા મેઘરથ રાજા ઈશાન દેવલોકમાં ગયા.
'છટ્ટા તીર્થકર શ્રી પદ્મપ્રભ સ્વામી
પાંચમાં તીર્થકર થયા પછી ૯૦ હજાર ક્રોડી સાગરોપમ પછી છઠ્ઠા તીર્થકર શ્રી પદ્મપ્રભ સ્વામી થયા. જન્મભૂમિ : વત્સ દેશની કૌશાંબી / પુત્રો : ૧૩ પુત્ર નગરી
રાજ્યાવસ્થાઃ ૨૧ લાખ પૂર્વ જન્મદિવસ : આસો વદ - ૧૨ દીક્ષા દિન : આસો વદ ૧૩ પિતા .: ધર રાજા
દીક્ષા શિબિકાઃ નિવૃત્તિ કરા માતા : સુસીમા દેવી દીક્ષા વન : સહસ્રામ્ર વન લાંછન : પદ્મ-કમલનું દીક્ષા તપ : છઠ્ઠ વર્ણ : રાતો
સહ દીક્ષા : ૧,000 અવગાહના : ૨૫૦ ધનુષ્ય દીક્ષાબાદ પ્રથમ પારણું બ્રહ્મસ્થળ કુમારાવસ્થાઃ લા લાખ પૂર્વ
પ્રથમ ભિક્ષાદાતા : સોમદેવ પત્ની : લક્ષ્મી
| આહારની વસ્તુ: ખીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org