SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુમતિનાથ સ્વામી પાંચમા તીર્થંકર શ્રી સુમતિનાથ સ્વામી ચોથા તીર્થકર થયા પછી ૯ લાખ ક્રોડી સાગરોપમ પછી પાંચમાં તીર્થકર શ્રી સુમતિનાથ સ્વામી થયા. જન્મભૂમિ : કોશલ દેશની કુશલપુરી | કેવળજ્ઞાન તપઃ છઠ્ઠ નગરી કેવળજ્ઞાન નગરીઃ અયોધ્યા જન્મદિવસ : વૈશાખ સુદ – ૮ કેવળજ્ઞાન વન : સહસ્સામ્ર વન પિતા : મેઘરથ રાજા કેવળજ્ઞાન વૃક્ષ : શાલ માતા : સુમંગલા દેવી કેવળજ્ઞાન દિન: ચૈત્ર સુદ - ૧૧ લાંછન : ક્રૌંચ પક્ષીનું કેવળજ્ઞાન સમય : પ્રભાત વર્ણ : કંચન પ્રથમ દેશનાનો અવગાહના : ૩૦૦ ધનુષ્ય વિષય : એકત્વ ભાવના કુમારાવસ્થા: ૧૦ લાખ પૂર્વ પ્રથમ ગણધર : અમર પત્ની : રેવતી , પ્રથમ સાધ્વીઃ કાશ્યપી પુત્રો : ૩૦૩ ગણધર : ૧૦૦ રાજ્યવસ્થાઃ ૨૯ લાખ પૂર્વ ભક્ત રાજા : સત્યચિત્ર દિક્ષા દિન : વૈશાખ સુદ ૯ સાધુ સંખ્યા : ૩, ૨૦,૦૦૦ દીક્ષા શિબિકા : અભયંકરા સાધ્વી સંખ્યા: ૫,૩૦,૦૦૦ દીક્ષા વન : સહસ્રમ્ર વન શ્રાવક સંખ્યા : ૨,૮૧,૦૦૦ દીક્ષા તપ : નિત્યભાજી શ્રાવિકા સંખ્યા: ૫,૧૬,૦૦૦ સહ દીક્ષા : ૧,૦૦૦ કેવળજ્ઞાની સાધુ: ૧૩,૦૦૦ દીક્ષાબાદ પ્રથમ પારણુંઃ વિજયપુર કેવળજ્ઞાની સાથ્વી : ૨૬,000 પ્રથમ ભિક્ષાદાતા : પદ્મ મન:પર્યવજ્ઞાની : ૧૦,૪૫૦ આહારની વસ્તુ : ખીર અવધિજ્ઞાનીઃ ૧૧,૦૦૦ છદ્મસ્થકાળ : ૨૦ વર્ષ ૧૪ પૂર્વધર સંતો : ૨,૪OO Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy