________________
આ છે અણગાર અમારા
કુમારાવસ્થા : : ૧૨।। લાખ પૂર્વ : રંભા
પત્ની
: ૩૦૩ પુત્રો
પુત્રો રાજ્યાવસ્થાઃ ૩૬૫ લાખ પૂર્વ દીક્ષા દિન : મહા સુદ ૧૨ દીક્ષા શિબિકા ઃ અસિધ્ધા
દીક્ષા વન
: સહસ્રામ વન
: છઠ્ઠ
દીક્ષા તપ સહ દીક્ષા
: ૧,૦૦૦
દીક્ષાબાદ પ્રથમ પારણું ઃ અયોધ્યા પ્રથમ ભિક્ષાદાતા : ઈન્દ્રદત્ત આહારની વસ્તુ : ખીર છદ્મસ્થકાળ : ૧૮ વર્ષ
કેવળજ્ઞાન તપ : છઠ્ઠ કેવળજ્ઞાન નગરી : અયોધ્યા
કેવળજ્ઞાન વન ઃ સહસ્રામ્ર વન
કેવળજ્ઞાન વૃક્ષ : પ્રિયંગુ કેવળજ્ઞાન દિન : પોષ સુદ ૧૪ કેવળજ્ઞાન સમય : પ્રભાત પ્રથમ દેશનાનો વિષય
: અશરણ ભાવના
પ્રથમ ગણધર : વજ્રનાભ પ્રથમ સાધ્વી : અજિતા
ગણધર
: ૧૧૬
ભક્ત રાજા : ચિત્રવીર્ય સાધુ સંખ્યા : ૩,૦૦,000 સાધ્વી સંખ્યા : ૬,૩૦,૦૦૦ શ્રાવક સંખ્યા : ૨,૮૮,૦૦૦ શ્રાવિકા સંખ્યા : ૫,૨૭,૦૦૦ કેવળજ્ઞાની સાધુ : ૧૪,૦૦૦ કેવળજ્ઞાની સાધ્વી : ૨૮,૦૦૦ મન:પર્યવજ્ઞાની : ૧૧,૬૫૦ અવધિજ્ઞાનીઃ ૯,૮૦૦
૧૪ પૂર્વધર સંતો ઃ ૧,૫૦૦ સંયમ પર્યાય : ૧ લાખ પૂર્વ સંપૂર્ણ આયુષ્ય નિર્વાણ તપ : માસખમણ
Jain Education International
: ૫૦ લાખ પૂર્વ
નિર્વાણ ભૂમિ : સમ્મેતશિખર નિર્વાણ દિન : વૈશાખ સુદ ૮ નિર્વાણ સંગાથ :
શાસન કાળ ૯ લાખ ક્રોડી સાગરોપમ
સમકિત પ્રાપ્તિનો ભવ : મહાબલ તીર્થંકર નામકર્મ નિકાચનનો ભવ : મહાબલ પૂર્વનો દેવ ભવ
(ચ્યવન સ્થાન) : વિજય સમકિત પ્રાપ્તિ પછીના ભવ : ૩
નોંધ : અભિનંદનસ્વામી મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં જતાં હતાં. પ્રભુનું શાસન પાંચમાં તીર્થંકર શ્રી સુમતિનાથ સ્વામી થયા ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા સિધ્ધાર્થ રાણી મોક્ષમાં ગયા અને પિતા સંવર રાજા ઈશાન દેવલોકમાં ગયા.
For Private & Personal Use Only
www.jainelibrary.org