________________
આ છે અણગાર અમારા નોંધ : અજીતનાથ ભ. મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં
જતા હતા. પ્રભુનું શાસન ત્રીજા તીર્થકર સંભવનાથ ભ. થયા ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા મોક્ષમાં ગયા અને પિતા ઈશાન
દેવલોકમાં ગિયા. ખાસ નોંધ : બીજા તીર્થકરશ્રી અજીતનાથ પ્રભુના સમયમાં તીર્થકરો ઉત્કૃષ્ટ પદે
૧૭૦ હતા. કેવળીઓ નવક્રોડ, સાધુઓ નવ હજાર ક્રોડ તથા શ્રાવક-શ્રાવિકાઓ પણ ઉત્કૃષ્ટ સંખ્યામાં હતા.
'ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથ સ્વામી
બીજા તીર્થકર થયા પછી ૩૦ લાખ ક્રોડી સાગરોપમ પછી ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથ સ્વામી થયા.
જન્મભૂમિ : કૃણાલ દેશની શ્રાવસ્તી | દીક્ષા વન : સહસ્રાગ્ર વન નગરી
દીક્ષા તપ : છઠ્ઠ જન્મદિવસ : માગશર સુદ – ૧૪, સહ દીક્ષા : ૧,OOO પિતા : જિતાર્થ રાજા
દિક્ષાબાદ પ્રથમ પારણું : શ્રાવસ્તિ માતા : સેનાદેવી રાણી પ્રથમ ભિક્ષાદાતાઃ સુરેન્દ્રદત્ત લાંછન : અશ્વ – ઘોડાનું આહારની વસ્તુ: ખીર વર્ણ : કંચન
છપ્રસ્થકાળ : ૧૪ વર્ષ અવગાહના : ૪૦૦ ધનુષ્ય
કેવળજ્ઞાન તપ : છ8 કુમારાવસ્થા: ૧૫ લાખ પૂર્વ કેવળજ્ઞાન નગરી : શ્રાવસ્તિ પત્ની : ત્રિલોચના
કેવળજ્ઞાન વન : સહસ્રાગ્ર વન પુત્રો : ૩ પુત્ર
કેવળજ્ઞાન વૃક્ષ શાલ (પ્રિયાલ) રાજ્યવસ્થાઃ ૪૪ લાખ પૂર્વ
કેવળજ્ઞાન દિનઃ આસો વદ - ૫ દીક્ષા દિન : માગશર સુદ ૧૫ કેવળજ્ઞાન સમય : પ્રભાત દીક્ષા કલ્યાણકઃ મહા સુદ ૯
પ્રથમ દેશનાનો દીક્ષા શિબિકા : સિધ્ધાર્થ
વિષય : અનિત્ય ભાસ્ત્રના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org