SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ લાંછન : ગજનું (હસ્તીનું) શરીરનો વર્ણ : સુવર્ણ (કંચનવર્ણી કાયા) અવગાહના : ૪૫૦ ધનુષ્ય : મનોરમા પત્ની પુત્રો : અનુપલબ્ધ કુમારાવસ્થા ઃ ૧૮ લાખ પૂર્વ રાજ્યાવસ્થાઃ ૫૩ લાખ પૂર્વ દીક્ષા કલ્યાણક મહાસુદ ૯ દીક્ષા શિબિકાનું નામ : સુપ્રભા દીક્ષા વન : સહસ્રામ્ર વન દીક્ષા તપ સહ દીક્ષા : 998 : ૧,૦૦૦ દીક્ષાબાદ પ્રથમ પારણું : વિનીતા (અયોધ્યા) પ્રથમ : બ્રહ્મદત્ત, ખીરથી પારણું ભિક્ષાદાતા કરાવ્યું. છદ્મસ્થકાળ : ૧૨ વર્ષ કેવળજ્ઞાન તપ : છઠ્ઠ કેવળજ્ઞાન નગરી : અયોધ્યા કેવળજ્ઞાન વન ઃ સહસ્રામ્ર વન કેવળજ્ઞાન વૃક્ષ ઃ શાલ (સમછદ) કેવળજ્ઞાન દિન : પોષ સુદ - ૧૧ કેવળજ્ઞાન સમય : પ્રભાતે પ્રથમ દેશનાનો વિષય : ધર્મધ્યાનના ૪ પાયા પ્રથમ ગણધર : સિંહસેન Jain Education International શ્રી અજિતનાથ સ્વામી પ્રથમ સાધ્વી : ફલ્ગુ | ભક્ત રાજા ઃ સગર ચક્રવર્તી ગણધર : ૯૫ સાધુ સંખ્યા : ૧,૦૦,000 સાધ્વી સંખ્યા : ૩,૩૦,૦૦૦ શ્રાવક સંખ્યા : ૨,૯૮,૦૦૦ શ્રાવિકા સંખ્યા : ૫,૪૫,૦૦૦ કેવળજ્ઞાની સાધુ ઃ કેવળજ્ઞાની સાધ્વી ઃ ૪૪,૦૦૦ મન:પર્યવજ્ઞાની : ૧૨,૫૫૦ અવધિજ્ઞાનીઃ ૯,૪૦૦ ચૌદ પૂર્વધર સંતો ઃ ૩,૭૨૦ સંયમ પર્યાય : ૧ લાખ પૂર્વ સંપૂર્ણ આયુષ્ય : ૭૨ લાખ પૂર્વ અંતિમ અનશનઃ માસખમણ ૨૨,૦૦૦ નિર્વાણ ભૂમિ : સમ્મેત શિખર નિર્વાણ દિન: ચૈત્ર સુદ - ૫ નિર્વાણ સંગાથ : ૧,૦૦૦ સાધુ શાસન કાળ ઃ ૩૦ લાખ ક્રો. સા. For Private & Personal Use Only સમકિત પ્રાપ્તિનો પ્રથમ ભવ : વિમલ વાહન તીર્થંકર નામ કર્મ નિકાચનનો ભવ : વિમલ વાહન પૂર્વનો દેવ ભવ (ચ્યવન સ્થાન) : વિજય સમકિત પ્રાપ્તિ પછીના ભવ : ૩ www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy