________________
આ છે અણગાર અમારા મન:પર્યવજ્ઞાની સાધુ-સાધ્વી : ૧૨,૭૫૦ અવધિજ્ઞાની સાધુ-સાધ્વી : ૯,૦૦૦ ચૌદપૂર્વધર સંતોઃ ૪,૭૫૦ સંયમ પર્યાય : એક લાખ પૂર્વ સંપૂર્ણ આયુષ્યઃ ૮૪ લાખ પૂર્વ નિર્વાણ દિનઃ પોષ વદિ ૧૩
અંતિમ અનશન : ૬ દિવસનો સંથારો નિર્વાણ ભૂમિ : અષ્ટાપદ પર્વત નિર્વાણ સંગાથ : ૧૦,૦૦૦ સાધુઓ શાસનકાળ : ૫૦ લાખ ક્રોડી
સાગરોપમ (અડધો
ચોથો આરો) મોક્ષપ્રાપ્તિ : પ્રભુના શાસનમાં
અસંખ્યાતા જીવો મોક્ષમાં ગયા.
નોંધ : ઋષભદેવ ભગવાન મોક્ષમાં પધાર્યા પછી અસંખ્યાત કાળ સુધી અસંખ્ય
પાટ સુધી (પૂરા શાસન કાળ દરમિયાન) જીવો મોક્ષમાં જતા હતા. પ્રભુનું શાસન બીજા તીર્થકર અજિતનાથ ભગવાન થયા ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા મરૂદેવી મોક્ષમાં ગયા તથા પિતા નાભિકુલકર નાગકુમાર જાતિના દેવ થયા.
ઋષભદેવ ભગવાન આ અવસર્પિણી કાળના પ્રથમ રાજા થયા. પ્રથમ સાધુ થયા તથા પ્રથમ તીર્થકર થયા તેથી તેઓ શ્રી આદિનાથ તરીકે પ્રસિદ્ધ થયા.
ઋષભદેવ ભ. ને સમકિતની પ્રાપ્તિ ધન્યસાર્થવાહના ભવમાં થઈ. તીર્થકર નામ કર્મ વજનાભના ભવમાં બાંધ્યું. તેમના સમકિત પ્રાપ્તિ પછીના ૧૩ ભવ થયા.
'બીજા તીર્થકર શ્રી અજિતનાથ સ્વામી
પ્રથમ તીર્થંકર થયા પછી પચાસ લાખ ક્રોડી સાગરોપમ પછી બીજા તીર્થકર શ્રી અજીતનાથ સ્વામી આ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં થયા.
જન્મભૂમિ : કોશલ દેશની | જન્મદિવસ : મહા સુદ – ૮
રાજધાની, અયોધ્યા | પિતા : જિતશત્રુ રાજા નગરી
| માતા : વિજયા દેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org