SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ : આધ્યાત્મિક નિબંધ સ્મૃતિમાં રાખવા; ક્ષયાપશમ શક્તિ વધારે હોય તે સમાધાન થવાનું જ અને જો એછી હોય તેા પ્રશ્ન પ્રશ્નરૂપે રહેશે. કેાઈ પુરુષને ઉચ્ચ ગતિ પામેલા કેાઈ જ્ઞાની મહાત્મા અથવા મહાપુરુષનાં પરમ કલ્યાણકારી વચના વાંચતાં કે માંલળતાં તે જ્ઞાનીપુરુષની વિદ્યમાનતા હોવા છતાં, ન સમાય તેવા પ્રેમ હૃદયમાં પ્રગટે તા સમજવું કે તે પુરુષને તે મહાપુરુષ સાથે પૂના શુભ સખ'ધ કાઈ પ્રકારે હાવે જોઈ એ, અને આ ભવમાં તે થયા નથી તે તે નિશ્ચયરૂપ વાત છે. હવે તે પુરુષ જેમ જેમ વાંચે છે, વિચારે છે, સમજે છે, તેમ તેમ તે તે મહાપુરુષ પ્રત્યે પ્રેમભાવ ઊછળી ઊછળીને વધતા જાય છે, અત્યંત અહેાભાવ પ્રગટ થઈ તેના આત્માને પ્રેમામૃતરસથી ભીજવી દે છે અને પછી તા જાગૃત થયેલ તેના માત્મામાં તે મહાપુરુષ સાથે પાતાના કેવા પ્રકારના સંબધ પૂર્વ ભવમાં થયેા હશે તે જાણવાની તીવ્ર તમના ઉત્પન્ન થાય છે, તેનું ચિત્ત તે એક જ ભાવમાં બળવાનપણે કેન્દ્રિત થઈ જાય છે, તેમાંથી છૂટવુ' હાય તાપણુ ન છૂટી શકાય તેવી વેગવાળી વૃત્તિ રહ્યા જ કરે છે, કહો કે તેનું હૃદય તેની પાછળ ઘેલુ' બની જાય છે. જિજ્ઞાસા, તમન્ના અને ધ્યેયની એક લકને કારણે તેને જાતિસ્મૃતિજ્ઞાન થાય છે, જેમાં તે મહાપુરુષ સાથેના પોતાના પૂર્વ સબધ પ્રસગે। દૃષ્ટિગોચર થાય છે, તેની ઈચ્છાનુ ફળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy