________________
૬૦ : આધ્યાત્મિક નિબંધ
ત્રીજું કારણ સત્સંગ કહ્યું છે. સત્સંગનું માહામ્ય અપાર છે; તેનાં ઉત્તમ ફળોથી તે ઉત્કૃષ્ટતાએ શોભે છે. “સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે. સત્સંગનો સામાન્ય અર્થ એટલે કે ઉત્તમને સહવાસ....આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ...જ્યાં શાસ્ત્રોનાં સુંદર પ્રશ્નો થાય, જ્યાં ઉત્તમ જ્ઞાન-થાનની સુકથા થાય, જ્યાં સત્પરુનાં ચરિત્ર પર વિચાર બંધાય, જ્યાં તત્ત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચાય, જ્યાં મેક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય એ સત્સંગ તે મહાદુર્લભ છે.
પિતાની સમાગને વિષે યોગ્યતા જેવી છે, તેવી ચેગ્યતા ધરાવનારા પુરુષને સંગ તે સત્સંગ કહ્યો છે. મોટા પુરુષના સંગમાં નિવાસ છે, તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ, કારણ એના જેવું પરમ હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી અને સાંભળ્યું નથી.”
અચિંત્ય જેનું માહાતમ્ય છે એવું સત્સગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે, જીવ દરિદ્ર રહે એમ બને તે આ જગતને વિષે તે અગિયારમું આશ્ચર્ય જ છે. ”
-શ્રીમદ્ રાજચંદ્રજી સપુરુષ કે જ્ઞાની પુરુષના પવિત્ર સત્સંગને અપૂર્વ ચોગ પ્રાપ્ત થ કે દુલભ છે, તે પણ કઈ મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org