SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિસ્મૃતિજ્ઞાન ઃ ૫૭ તેમ ધીમે ધીમે, ટુકડે ટુકડે અથવા સળંગ સ્મૃતિમાં પ્રકાશિત થાય છે. જેમ જેમ મતિજ્ઞાન નિર્માંળતાને પામતુ જાય છે અને આત્મદશા ઉચ્ચતાનાં એક પછી એક શિખરને પ્રાપ્ત થતી જાય છે, તેમ તેમ પૂના ભવા વધારે ને વધારે જ્ઞાનષ્ટિમાં આવે છે; પ્રસ`ગેા ને ભવાની સંખ્યાની સ્મૃતિનું પ્રમાણ વધી જાય છે. જ્ઞાની પુરુષોને વમાન પામતાં જાતિસ્મૃતિજ્ઞાનથી ઉત્તમ લાભ એ થાય છે કે તેમના અંતરમાં રહેલ વૈરાગ્ય વિશેષ વિશેષ પ્રક્રીપ્ત થાય છે, રાગાદિ ભાવા પર અદ્ભુત કાણુ પ્રકાશિત થઈ પરમ ઉદાસીનતા પ્રગટ થાય છે અને સયમના સુવાસિત ફૂલડાં મઘમઘી ઊઠી, આત્માની જ્યાતિનાં તેજને વિશેષ અજવાળી તેજોમય બનાવે છે. આવુ' છે અદ્ભુત સામર્થ્ય જાતિસ્મૃતિજ્ઞાનનુ; આવી છે તે પવિત્ર જ્ઞાનની ચમત્કૃતિ; આવેા છે તેના પરમ ઉપકારી પ્રભાવ ! જાતિસ્મૃતિજ્ઞાન થવાનાં નિમિત્તોઃ “ આ કાળમાં પણ કાઈ કાઈ મહાત્માએ ગતભવને જાતિસ્મરણજ્ઞાન વડે જાણી શકે છે; જે જાણવું કલ્પિત નહીં પણુ સમ્યક્ હાય છે. ઉત્કૃષ્ટ સંવેગ, જ્ઞાનયોગ અને સત્સ`ગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે, એટલે શુ કે તે ભૂતભવ પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. “જ્યાં સુધી ભૂતભવ અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી ભવિષ્યકાળતુ ધર્મ પ્રયત્ન શંકાસઢ માત્મા કર્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy