SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ : આધ્યાત્મિક નિબંધ ખ સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમપુરુષોને નમસ્કાર. જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કઈ મિત્ર નથી, જેને માનઅપમાન, લાભ–અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ કંઠને અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપને વિષે સિથતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. “દેહ પ્રત્યે જેવો વસ્ત્રને સંબંધ છે તેવો આત્મા પ્રત્યે જેણે દેહને સંબંધ યથાતથ્ય દીઠે છે; માન પ્રત્યે તરવારને જે સંબંધ છે તે દેહ પ્રત્યે જેણે આત્માને સંબંધ દીઠે છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યું છે, તે મહત્ પુરુષોને જીવન અને મરણ બંને સમાન છે. “જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિતિસ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજ સ્વરૂપ છે એ નિશ્ચય જે પરમ કૃપાળુ સતપુરુષે પ્રકાશ્યો તેને અપાર ઉપકાર છે.” શ્રીમદ્ રાજચંદ્ર ( વ. ૮૩ ૩ ). M Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org WWW
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy