________________
૬ ઃ આધ્યાત્મિક નિખ ધે
શુદ્ધ સ્વભાવે
તે શુદ્ધ છે. પરભાવથી કેવળ મુક્ત છે;
તે અસબ્ય પ્રદેશી છે, જેમાંના એક પણ પ્રદેશ કયારેય ઘટતા નથી, વધતા નથી, ઘસાતા નથી, નિખળ થતા નથી,
તે અજર, અમર, અવિનાશી અને શાશ્વત છે અને હમેશા નિર્વિકલ્પ જ્ઞાતા દૃષ્ટારૂપ રહેનાર છે, પરમ પરમ આશ્ચર્યકારક એવી મૂર્તિ સમાન અને અચિંત્ય અનંત શક્તિઓના ધારક ચૈતન્યાત્મા પ્રત્યે પ્રિતિ કાને ન થાય ? દેહાદિથી સં પ્રકારે સથા ભિન્ન, સ્વપર પ્રકાશક જાતિ સ્વરૂપ ચૈતન્યદેવને પૂર્ણપણે શુદ્ધ કરવાની વૃત્તિ કાને ન થાય ? દેહમાં રહેલા આનદઘન ચિદ્રપ આત્મ પ્રભુના અનત ઉત્તમાત્તમ ગુણા પ્રગટાવવાની જિજ્ઞાસા અને તમન્ના કથા વિવેકી સજ્જને ન થાય ? પાતાના શાશ્વત નિજ ઘરમાં સર્વ ફ્રાળને માટે શીઘ્ર સ્થિતિ કરવાની અભિલાષા કાને ન થાય ? સસારનાં સર્વ કલેશ અને દુઃખથી વિમુક્ત થઇ, સહજ, સ્વાધીન, સ્વાવલખી અને અવ્યાબાધ સુખ તથા શાંતિ પ્રાપ્ત કરવાની તીવ્રચ્છા કેાને ન થાય? અર્થાત્ થાય જ.
તેા પછી આશ્ચય છે કે સસારી જીવ સ‘સારાં કેમ અટવાઇને રહ્યો છે ? સંસારનાં દુઃખથી છૂટી આત્મિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org