________________
સત્પુરુષાના મંગલ ઉપદેશના સાર : ૫
એ જ્ઞાનમૂતિ આત્મપ્રભુ
પરના કિચિત્ માત્ર અવલ‘અન વિના, આધાર વિના માત્ર સ્વ-સ્વરૂપથી ત્રિકાળ જીવનાર છે. ચૈતન્યના ફૂવારાના ધેાધ સમેા એ પવિત્ર પ્રભુ અમર્યાદ અનંત શક્તિએ ન લબ્ધિઓના ધારક છે.
તેના સહજ વૈભવ અને તેનુ અવય અમાપ છે, અખૂટ છે. તે શુદ્ધ છે, બુદ્ધ છે, ચૈતન્યઘન છે, સ્વય ચૈાતિ છે, તે કેવળ અનંત શાંતસ્વરૂપ અને સુખસ્વરૂપ છે.
અનાદિ કાળથી
ભયકરમાં ભયંકર કર્મોથી સારી રીતે લેખાવા છતાં અને તેના વિષમ અને ભીષણ ળાને પરાધીનતાએ વેઢવા છતાં, તે સવ અવસ્થાને વિષે સદા ન્યારા ને ન્યારા જ રહે છે. પેાતે સ્વભાવે છે એવા ને એવા નિર્લેપ અને શાશ્ર્વત ગુણેથી સુશાભિત સદા, સથાને ત્રિકાળ રહે છે અન ંત દેહ ધારણ કરવા છતાં તે કદી દેહરૂપ થયા નથી, થતા નથી,
અનત કર્માથી વીંટાયા છતાં તે કદી કમરૂપ થયેા નથી, થતા નથી,
કર્માંનાં ફળ ભોગવવાં છતાં તે કદી પેાતાના સ્વભાવ ત્યાગતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org