________________
૪: આધ્યાત્મિક નિબંધ
આ પ્રમાણે ચતુગતિરૂપ આ દુઃખમય અને કલેશમચ સંસારથી સર્વ કાળને માટે સર્વથા છૂટવાને અને નિજ અનંત સુખસ્વરૂપમાં સ્થિતિ કરવાને ઉપદેશ કર્યો છે. એવા સંસારને વિષે જ્યાં સુધી જીવની સ્થિતિ હોય ત્યાં સુધીમાં તેણે સંસારનાં, દેહનાં અને ભેગનાં સત્ય સ્વરૂપનું જ્ઞાન કરી લઈ વૈરાગ્યભાવને ઉત્તમ આશ્રય કરે ઘટે છે; દોહ પુદુ બળવરૂપ છે. જન્મ, જરા અને રોગનું ધામ છે, નાશવંત અને વિનાશી છે; ભેગપભોગ ક્ષણિક સુખ આપનાર અને પશ્ચાતું દુઃખ દેનાર છે. વળી તે ક્ષણભંગુર છે, તેથી દેહને ટકાવી રાખનાર, જીવંત રાખનાર અને લક્ષણે તેનાથી કેવળ ભિન એ એક આત્મા જ પ્રાપ્ત કરવા છે, સત્કારવા યોગ્ય છે, સમાનવા ગ્ય છે, સંકીર્તન કરવા ચોગ્ય છે, આદરવા રોગ્ય છે, આરાધવા ગ્ય છે, ઉપાસવા ગ્ય છે, કેમકે સર્વ પદાર્થોમાં
એક ચિતન્યાત્મા જ જ્ઞાન દર્શન રૂપ છે, નીરાગી, નિર્વિકારી અને સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ ચિશ્ચમત્કાર માત્ર આત્મા સ્વભાવથી જ અવિનાશી, નિત્ય અને શાશ્વત છે,
નિરંતર અટલ અનુભવસ્વરૂપ છે. કયારેય તે અનુભવરહિત નથી. કાં તો તે સ્વન ને કાં તે તે પરનો અનુભવ કર્યા જ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org