SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સત્પુરુષાના મગઢ ઉપદેશના સાર : ૩ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂછ્યુ કામતા સુધીની સવ સમાધિ તેનું સત્પુરુષ જ કારણ છે; આટલી બધી સમથતા છતાં જે કઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું' નથી, ગરૂ નથી, ગૌરવ ની, એવી આશ્ચયની પ્રતિમારૂપ સત્પુરુષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ છએ. 39 – શ્રીમદ્ રાજચંદ્ર સમસ્ત સ`સારી જીવા કમ વશાત્ શાતા-મા તાના ઉદય અનુ વ્યા જ કરે છે, જેમાં મુખ્યપણે તે અશાતાના જ ઉદય અનુભવાય છે. કચિત્ અથવા કાઈક દેહસયેાગમાં શાતાના ઉદ્ભય અધિક અનુભવાતા જણાય છે, પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદ્દાહ અન્યા જ કરતા હાય છે. પૂર્ણ જ્ઞાની પણુ જે અશાતાનુ વણૅન કરી શકવા ચેોગ્ય વચનયોગ ધરાવતા નથી તેવી નત ન'ત અશાતા આ જીવે ભેગવી છે અને જો હજી તેનાં કારાને નાશ કરવામાં ન આવે તે ભાગવવી પડે એ સુનિશ્ચિત છે. ’ – શ્રીમદ્ રાજચંદ્ર “ ભયંકર નરકગતિમાં, તિય ચગતિમાં, દેવ તથા મનુષ્યતિમાં હે જીવ! તુ' તીવ્ર દુઃખને પામ્યા, માટે હવે તેા શ્રી જિન ભગવાન જે પરમ શાંતરસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમ શાંતસ્વરૂપ ચિ'તવના ભાવ, ચિ’તવ કે જેથી તેવાં અનંત દુઃખાના આત્યંતિક વિચાગ થઈ પરમ અવ્યાબાધ સુખસત્તિ સાંપ્રાપ્ત થાય. "" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy