SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ 遂蜜蜜漆漆漆密密案蜜蜜聚餐蜜蜜密密變 છે પ્રેમ પ્રશસ્તિરૂપ અવતરણો News RAKE God is love and anyone who lives in love is living with God and God is living in him, ઈશ્વર એ પ્રેમ છે અને જે કોઈ પ્રેમમય જીવન જીવે છે તે પ્રભુની સાથે જ રહે છે અને પ્રભુ તેનામાં વાસ કરીને રહે છે. -સેઈન્ટ જહાન Love is very patient and kind, never jealous or envious, never boastful or proud, Dever baughty or selfish or rude. Love does not demand its own way. It is not irritable or touchy. It rejoices whenever Truth wins out. પ્રેમ પૈવંત ને દયાળુ છે. તેનામાં ઈર્ષ્યા કે અસૂયા નથી. તે કદી અભિમાન કરતું નથી કે બડાઈ મારતે નથી. પ્રેમ કયારેય પણ ગરમ સ્વભાવવાળ નથી, સ્વાથી નથી તેમ ઉદ્ધત પણ નથી. તે પિતાને જ અનુકૂળ એવી માગણી કરતું નથી, પ્રેમ ક્રોધ કે ચીડીયાપણુને વશ થતો નથી. સત્યને જય થાય છે ત્યારે પ્રેમ આનંદ મગ્ન થાય છે. આ - સેઈન્ટ પોલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy