SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ : આધ્યાત્મિક નિબંધે The Lord asks only two things of us : love for His Majesty and love for our neighbour If we attain these two virtues perfectly we are doing His will and so shall be united with Him. May His Majesty be pleased to give us grace so that we may deserve to reach this state, as it is in our power to do If we wish. સંત પુરૂષ આપણી પાસેથી બે ભાવની અપેક્ષા રાખે છે : ૧ પ્રભુ પ્રત્યેનો પ્રેમ. ૨ માનવ પ્રત્યેનો પ્રેમ. જે આપણે આ બે ગુણેને પૂર્ણપણે પ્રાપ્ત કરી શકીએ તે આપણે પ્રભુની ઈચ્છાનુસાર વતીએ છીએ એમ માની શકીએ અને તેના પરિણામે આ પણ તેમની સાથે એકરૂપતા થશે. પ્રભુની આપણા ઉપર એવી કૃપા વરસે કે જેથી કરીને આ ગુણેની પ્રાપ્તિ માટેની યોગ્યતા આપણે મેળવી શકીએ. જે તેના માટેની અભિલાષા સેવવામાં આવે તે તેની પ્રાપ્તિ થવી એ આપણા હાથની વાત છે. Love is never idle, so failure to advance would be a very bad sign. પ્રેમ એ ક્યારેય પ્રમાદી રહી શકતે નથી (અર્થાત્ પ્રેમ વિકાસના સ્વભાવવાળે છે, તેથી તેના વિકાસમાં નિષ્ફળતા હોવી એ એક અતિ ખરાબ નિશાની છે. -St. Teresa of Avila Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy