SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ ઃ આધ્યાત્મિક નિબંધો ૨ “જેની કેડનો ભંગ થયે છે, તેનું પ્રાયે બધું બળ પરિક્ષીણુપણાને ભજે છે, જેને જ્ઞાની પુરુષનાં વચનરૂ૫ લાકડીનો પ્રહાર થ છે; તે પુરૂષને વિષે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે, એમ તીર્થકર કહે છે. ૩ “જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ જે રાગ ઉત્પન્ન થતું હોય તે જ્ઞાની પુરુષને જોયા નથી, એમ તમે જાણો. ૪ “જ્ઞાની પુરુષનાં વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં. ૫ “ખરેખર પૃથ્વીને વિકાર ધનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં. ૬ “જ્ઞાની પુરુષ સિવાય તેનો આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને વિષે ઈ નહીં.” (વચનામૃત ૪૫૪) જે જ્ઞાનીને ઈએ છે, ઓળખે છે અને ભજે છે અર્થાત્ જે પરમાર્થ પ્રેમી ભવ્ય જિજ્ઞાસુ ભગવાનરૂપ સત્પવમાં પ્રેમ અને શ્રદ્ધાનું બળ વધારી અર્પણતાની કેડી પર પગદંડ કરવાનો નિશ્ચય કરે છે, તેની પૂર્વની ઘર કરી બેઠેલી અશુભ સંસ્કારરૂપ વાસનાઓ તથા મહાસક્તિવાળી પ્રકૃતિ આદિરૂપ દેશે કેવા સહજપણે વિલીન થતા જાય છે તે અહીં ઉપરનાં વચનથી બતાવ્યું તેમ જ જ્ઞાની પુરુષનાં પવિત્ર હૃદયમાંથી નીકળેલી અતિ અર્થપૂણે અનુભવવાણું કેવી અસરકારક હોય છે એ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy