________________
પ્રેમ અને પૂર્ણતા : ૨૧૧
અથ શ્યુ કે જીદુ' પાડવુ. એ છે; ત્યાં જ્ઞાનીપુરુષની પ્રેમભક્તિથી દેહભાવ તથા આત્મભાવને જુદા કરવા-જડ અને ચેતનના ભેદ કરવા અને નિશસ્ત્રભાવતુ શાંતપણુ પ્રગટ કરતા જવું એ સમજાય તેવુ` છે. પ્રેમ અને શ્રદ્ધાની જોડીની વિશુદ્ધિનુ ફળ તે અપણુતા, પ્રેમ અને શ્રદ્ધાની જેટલી નિમ ળતા થાય છે તેટલી અણુતા ખીલે છે.
હવે છેલે ઇચ્છવા, ઓળખવા અને ભજવાના અથવા પ્રેમ, શ્રદ્ધાને અપશુતાના પરિણામને દર્શાવતાં વચના પ્રકાશે છે ત્યાં કહે છે, “તે જ તેવા થાય છે,’ અહા, જુઓ તે ખરા, આ વચનાથી કેવી અનુપમ ખાંહેધરી આપી ! કેવું સર્વોત્તમ ફળ સપ્રાપ્ત થવાની ખાત્રી આપી ! અહી' બતાવ્યા તે ત્રણ ગુણેા, પ્રેમ, શ્રદ્ધા ને અપણુતા, તેને હૃદયમાં પ્રેમપૂર્વક અવધારી વાસ્તવ જીવનમાં ઉતારી આત્મસાત્ કરવાથી પ્રેમી ભક્ત તે જ્ઞાની ભગવંતની જે રિદ્ધિસિદ્ધિ છે, જે ઉત્તમ સ્વભાવદશા છે તથા તેમનાં જે વૈમવ અને અશ્વય છે, તે સને સહજતાએ, દેહાદિના કષ્ટ વિના અને પ્રસન્ન ચિત્તથી પામે છે. એટલે તે તેમના જેવા થાય છે અર્થાત્ ભક્ત અને લગવાન વચ્ચેને પડદા ખસી જાય છે.
((
૧ સસાર સ્પષ્ટ પ્રીતથી કરવાની ઇચ્છા થતી હાય તા તે પુરુષે જ્ઞાનીનાં વચને સાંભળ્યાં નથી, અથવા જ્ઞાની પુરુષનાં દર્શીન પશુ તેણે કર્યા' નથી, એમ તીર્થંકર
કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org