SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ અને પૂર્ણતા : ૨૦૩ વિઘ્ના કોઈ આશ્ચર્યકારક રીતે દૂર થતાં જાય છે, પૂના શત્રુએ વેરભાવ ત્યાગી દઈ મિત્રા બની જાય છે અને અનેક પ્રકારની સુખ સગવડને દેનારી સુવિધાએ અનાયાસે અથવા ઈચ્છા કર્યાં વગર આવીને મળતી રહે છે. એ જ પ્રભુસ્વરૂપ પુરુષની પ્રેમભક્તિના કારણે અનુભવાતી પ્રભુકૃપા છે. [ ૪ ] આ નિમધના આ વિભાગમાં પ્રેમબાગને યાત્રાળુ કથા કથા નિમિત્તોને આશ્રય કરી યાત્રામાં આગળ વધે છે અને પ્રેમને વિકસાવી પૂર્ણતા તરફ લઈ જાય છે તે સંબધે વિચાર કરીએ. પ્રભુપ્રેમી અથવા પરમાર્થ- પ્રેમીનુ' અતિમ ઉચ્ચ ધ્યેય પ્રેમને પૂર્ણતા પમાડી, અન‘તતામાં લઈ જઈ નિાત્માના સ્વરૂપને સપૂર્ણ શુદ્ધ કરવાનું તથા ચૈતન્યસ્વરૂપ આત્માની અનંત શક્તિએ પ્રગટ કરવાનુ છે. એ પવિત્ર સાધનાની સફળતા માટે એ સરહદથી પરમાથ પ્રેમી પ્રેમવરૂપ, પ્રભુસ્વરૂપ અને કરુણાનિધિ એવા જ્ઞાની ભગવ તની આશ્રયાક્તિ પ્રેમથી સ્વીકાર છે. તેમનાં પાવનકારી ચરકમળ સમીપ વાસ કરવાની તીવ્ર અભિલાષા સેવે છે, જેથી અખંડ પણે તેમની ભક્તિમાં જોડાઈને રહી શકે. આ સામાન્ય અવાળા સમજાતા ભક્તિ શબ્દ છે તેમાં ત્રણ ઉત્તમ અને ઉપકારી ભાવા ગુપ્તતાએ અતગત રહ્યા છે ને તે છે, (1) પ્રેમ (૨) શ્રદ્ધા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy