SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ : આધ્યાત્મિક નિબધા આ જગતને વિષે પ્રેમ જેવુ' અમૃતસ્વરૂપ, અલૌકિક, ઉત્તમ અને સર્વોત્કૃષ્ટ સિદ્ધિને આપનાર તથા અખંડ અવ્યાબાધ સુખશાંતિને દેનાર ખીજુ કાઈ તત્ત્વ અમે દીઠું નથી ઇંખ ની ભગવંતા અનુભવથી પેાકારીને કહે છે તે મ સત્ય છે. એ એક જ તત્ત્વની ચિત્ય શક્તિ તેમણે દીઠી છે અને તેમ જ કહી બતાવ્યું છે. એ પ્રેમના વરૂપનું માહાત્મ્ય અદ્દભુત હવા છતાં એ પ્રેમ એકાએક બળજબરીથી અથવા બીજાના ભારપૂર્વક કહેવાથી પ્રગટ થઈ શકતા નથી. પ્રેમ એ આત્માની એ પ્રસાદી છે અને એ પ્રસાદીને! રસાસ્વાદ પૂર્વમાં યથાચોગ્ય નિમિત્ત માં થયા હોય તા તે વિકાસના પંથે આગળ વધી શકે છે એટલે પૂના પ્રકટેલા અંશે પછીના ક્રમશઃ કરેલ આરાધનાના શુભ પરિણામે અધિકતાને પામતા જાય છે અને તે કારણે તેનું અધિક બળ પ્રગટ થતુ જાય છે. આરાધનાં વિના પ્રેમનુ સંત્ય સ્વરૂપ સમજ્યા વિના પ્રેમના નામે પ્રેમ કરવાના પ્રયત્ન કરવા જતાં કહેવાતા પ્રેમ અસત્ય ઠરે છે અને સાચા પ્રેમ પાછે હેઠે છે અથવા દૂર ને દૂર રહે છે. સાચા નિર્દોષ અને નિ:સ્વાર્થ પ્રેમની આળખ થતાં પૂની થયેલી ભૂલ સમજાય છે ત્યારે જ સાચા માગ ઉપર આવવાનું અને છે. એ પવિત્ર માગ ઉપર આવી પ્રયાણ કર્યો પછી પ્રેમમાને સહજ અને સરળ, સ્વચ્છ અને સુગમ કહ્યો છે તે વાત સમજાય છે, કહે! કે પ્રતીતરૂપ થાય છે. વાસ્તવિક રીતે જોતાં પ્રભુપ્રેમની ધે!રી વાટે ચાલનાર પથિકાનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy