SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ અને પૂર્ણતા ઃ ૧૮૫ સમસ્ત સંસારને વિષે સ્ત્રી-પુરુષના નેહને પ્રધાન ગણવામાં આવે છે, તેમાં પણ પુરુષ પ્રત્યેને સ્ત્રીને પ્રેમ એ કઈ પ્રકારે પણ તેથી વિશેષ પ્રધાન ગણવામાં આવ્યા છે, અને એમાં પણ, પતિવ્રતા એવી સ્ત્રીનો પતિ પ્રત્યેને નેહ તે પ્રધાનને વિષે પણ પ્રધાન એ ગણવામાં આવ્યું છે. તે ને એ પ્રધાન પ્રધાન શા માટે ગણવામાં આવ્યા છે? ત્યારે જેણે સિદ્ધાંત બળવાનપણે દર્શાવવા તે દષ્ટાંતને ગ્રહણ કર્યું છે, એ સિદ્ધાંતકાર કહે છે કે તે સ્નેહને એટલા માટે અમે પ્રધાનને વિષે પણ પ્રધાન ગણ્યો છે કે બીજા બધાં ઘર સંબંધી ( અને બીજા પણ) કામ કરતાં છતાં તે પતિવ્રતા એવી મહિલાનું ચિત્ત પતિને વિષે જ લીન પણે, પ્રેમપણે, સ્મરણ પણે, ધ્યાનપણે, ઈચ્છા પણે વતે છે એટલા માટે.” (શ્રીમદ્ રાજચંદ્ર, વચનામૃત ૩૯૪) પતિવ્રતા સ્ત્રીને વિષે દીપતું પ્રેમનું આદર્શ અને ઉચ્ચ સ્વરૂપ કંઈ એકાએક કબજામાં આવી શકતું નથી. તેની પાછળ તેની અનેક ભવેની હેતુપૂર્ણ સાધના રહેલી છે. દરેક ભવે સંબંધમાં આવનાર પ્રિયતમ પતિ પ્રત્યેના પ્રેમના અંશો વધાર્યા કર્યા હોય છે; હૃદયને પ્રેમનીરથી નવરાવી વધુ પ્રેમાળ, કોમળ, નમ્ર અને કરુણા કર્યું હોય છે, ચિત્તવૃત્તિને, પતિની વચનરૂપ આજ્ઞાને, પ્રેમપૂર્વક આધીન થઈ વર્તવાની ટેવ પાડી હોય છે અને સ્વેચ્છા કે અપેક્ષાનો ત્યાગ કરવાને કમિક સુખરૂપ અભ્યાસ ર્યો હોય છે. આ ઉપરથી એ સિદ્ધ થશે કે પ્રેમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy