SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ * ણા નુ બંધ : ૧૪૩ અને આમશાંતિને અવગાહી પ્રસન્ન ભાવે રહી નિબંધન કરેલા કર્મોની નિવૃત્તિ કરે છે. તેમ છતાં પૂર્વના કોઈ શુભ ઋણાનુબંધી દેવગતિના જીવને ઋણની ચૂકવણને ઉદયગત સુઅવસર આવતાં તે શ્રી ભાવિ તીર્થંકર પ્રભુની નારકીએના ત્રાસથી રક્ષા કરવા આવે છે અને કરે છે. તે વેળાએ તેઓ તો સમતાભાવમાં જ સ્થિત છે અને દષ્ટા તરીકે જ રહે છે. કક્યારેક કોઈ દેવને પિતાના નરકગતિમાં સ્થિતિ કરીને રહેલા કેઈ શુભ ઋણાનુબંધી મિત્રને સહાય કરવાને ઉદય આવે છે, ત્યારે તે દેવ નરકભૂમિમાં જઈ પિતાના નારકી મિત્રને ધર્મવચનેથી બોધ આપે છે ને ધર્મભાવમાં સ્થિર કરે છે. આ બોધનું અત્યંત શુભ પરિણામ નારકીને મળે છે; નરકની ક્ષેત્રવેદના અને નારકીઓના પરસ્પર વેરના ઉદયથી ઉદ્ભવ પામતી પીડાને તે જીવ સમભાવે વેદનાને પુરુષાથી થાય છે; અને તેનું ફળ ઘણું મોટું અને શુભ છે. અશુભ ઉદય : શ્રી તીર્થંકર પ્રભુજી જેમને વચનાતિશય અતિ આશ્ચર્યકારક અને અપૂર્વ હોવા છતાં તેઓ પણ નરકગતિનાં દુઃખને પૂર્ણ પણે વર્ણવી શક્યા નથી. તેઓએ જે કંઈ દુખે વાણી કહી શકાય, તેટલો વિસ્તાર કરી વર્ણન કર્યું છે અને તે વાંચતાં પણ હય દ્રવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy