SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ઃ આધ્યાત્મિક નિબંધ વેલ દુખેથી મુક્ત થવાનાં નિમિત્ત આટલાં સંભવે છે: આધ્યાત્મિક મંત્રનું સ્મરણ, તેત્રપાઠનું પઠન, ક્ષમાપના અને વિનંતિ, ધાર્મિક જીવની પ્રેરણાત્મક સહાય, અન્ય દેવ-દેવી થકી સહાય અમારા નમ્ર અભિપ્રા નીચે પ્રમાણે આરાધના કરવાથી કષ્ટદાયક પાધિ દૂર થવી સંભવે છે. - એક. દરરોજ સવારે ચેક થઈ, વિધ મને કષ્ટ અવશ્ય દૂર થશે એવી અતૂટ શ્રદ્ધાથી “ શ્રી ભક્તામર તેત્ર” ત્રણ માસ સુધી નિયમિત ભણવું. તેત્રના ભાવ અંતરમાં ગ્રહણ કરવા અને તેની સાથે એકરૂપ થવાને યત્ન કરે. જરૂર પડશે બીજા ત્રણ માસ સુધી અધ્યયન કરવું પણ હિંમતથી હારણ થવું નહીં. ઉદયની સ્થિતિ દીર્ઘકાકાની હશે તે પણ તે ઘટી જશે અને પછી સુખરૂપ પરિણામ આવશે. બીજું. આ વિ'તિ દિવસના પાંચ વખત કરવી. હે પ્રભુ! સંહાર જવાના આરંભકાળથી અત્રે ક્ષણ પત આ જીવે દેવ-મનુષ્ય-તિર્યંચ ગતિના જી સંબંધી જાણતાં અજાણતાં જે જે દેશે મન, વચન અને કાયાથી કર્યો હોય, તે સર્વની આપની પાસે પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માગું છું; મારા તે પાપ દેષ નિષ્ફળ થાઓ, તે સર્વ જીવો પણ મને ક્ષમા કરે. આપની અસીમ કૃપાથી તે તેમની વરવૃત્તિ ભૂલી જાઓ અને તેમનું કલ્યાણ થાઓ એ જ વિનંતિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy