________________
ઋણા નુ બંધ : ૧૩૧ સાચુ' નથી. સર્વ આધાર પેાતાના શુભાશુભ કર્મોના ઉદય ઉપર છે. જો ઉદય શુભ હોય, તેા કેાઈ પણ જીવ તેના વાળ વાંકા ફરવા સમર્થ નથી, પછી ભલે તે જીવ મનુષ્ય હૈ।, દેવ હો કે તિય ́ચ હા. અને જે અણુમ ઉદય હાય તે નિશ્ચયથી જાણવું. આટલું
ઋણ ચૂકવ્યે છૂટકા છે એમ
યાદ રાખવુ` આવશ્યક છે કે મનુષ્ય અને દેવ કે દેવી વચ્ચેના ઋણાનુબંધના ઉચા બહુ અલ્પ પ્રમાણમાં હાય છે અને તેની બહુલતા કથારે પણ હોઈ શકતી
નથી.
આવા અશુભ ઋણાનુખ ધના ઉદય વખતે શુભ ઉદયના ચાગ પણ આવે છે; ત્યારે દેવ કે દૈવીનાં દુ:ખેાથી મુક્ત થવાનું નિમિત્ત મળે છે, તેથી ઉપાય સફળ થતાં હેરાનગતિના અત આવે છે તે નિમિત્તો સંબધે હવે પછી જણાવશુ, પ્રથમ અમે જોયેલા, જાણેલા અને અનુભવેલા અશુભ ઉદયના પ્રસ`ગે। દૃષ્ટાંતરૂપે કહીએ છીએ.
અર્ધ સદી ઉપરની વાત છે. અમારા સગામાં એક મહેનને તેમની દેવગતિમાં ગયેલી સાસુની આકરી નડતર હતી. અશુચિને કાઈપણુ પ્રસંગ ખીજી સ્ત્રી તરફથી તેમને થાય, ત્યારે તે મહેનની હાલત પૂરી થઈ જતી. દેવીની અકૃષ્ટ લાતથી તે ફેંકાઈ જતા, તેા કયારેક કાકા સુધી બેભાન થતા, કયારેક દેવી બહેનના દેહમાં પ્રવેશી પછાડા મારી ધૃણુતા અને દેહની શક્તિ ક્ષીણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org