SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ઋણુ નું બંધ : ૧૨૯ જાણ બહાર તેને વિધત્રિધ પ્રકારે ગુપ્ત સહાય આપી ઉપકાર કરે છે. અહીં પણ મૂળમાં તે ઉદયથી અણનું ચૂકવણું જ છે. અશુભ ઉદય : મનુષ્ય અને દેવગતિઓના જીના સંબંધમાં ઋણ નુબંધના જેમ શુભ તેમ અશુભ ઉદય પણ હોય છે અને તેના અનેક દષ્ટાંતે વ્યક્તપણે આ વિચિત્ર જગતમાં જોવા મળે છે. વિજ્ઞાનવિકાસના આ વર્તમાન યુગમાં મનોવિજ્ઞાનીઓ વિચિત્રપણે હિંદમાં આવના ઋણાનુબંધના નિયમોથી અજ્ઞાત હોવાને લીધે અને કેટલીકવાર મનની નિર્બળતાને કારણે પણ ઉક્યના જેવી સમાન સ્થિતિ ઉદ્દ્ભવ પામતી હેવાને લી, તેને મનની ભ્રમણા કે ચિત્તની અસ્થિરતા તરીકે ઓળખાવે છે; પણ તે સર્વત્ર સર્વથા સત્ય નથી. દેહ છોડતી વખતે જીવનમાં મોડ અને વાસના અથવા આસક્તિ અન્ય ચેતન અચેતન પદાર્થોમાં રહી ગયાં હોય અને તેને દેવગતિ પ્રાપ્ત થાય તે મનુષ્યલેકની નીચે આવેલા ભુવનપતિ અને વાણુતર દેહલેકમાં તે જન્મ લે છે. મોહ, વાસના, આસક્તિ, ભાવ અને સંસ્કારે સર્વે તેની સાથે જ જતાં હોવાથી કયારેક તેના બળથી અન્ય જીવ સાથેના વેર ઝેર, ઈર્ષ્યા, અસહિષ્ણુતા વગેરે પૂર્વના ઋણાનુબંધના ઉદયથી જાગૃત થાય છે, અ, ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy