SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ઋણ નુ બંધ : ૧૦૩ થતી નથી અને તે શ્રેષબુદ્ધિનું કટુ ફળ પણ વ્યવહારથી તેમ પરમાર્થથી સંપ્રાપ્ત થયા વિના રહેતું નથી. નિજ હિત અર્થે જીવે નિરંતર સ્મૃતિમાં રાખવા યોગ્ય છે કે કેઈપણ જીવ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ કરવા યોગ્ય નથી; શ્રેષના ત્યાગથી જરૂર અને પ્રથમ જ આત્માનું રક્ષણ કરવું ઘટે છે. કેઈ જ્ઞાની પુરુષના આત્મિક પ્રભાવથી પ્રભાવિત થઈ તેમના શુભ ઋણાનુબંધીઓ તેમના પ્રત્યે આકર્ષાય છે અને તેમને ઉપકારી આશ્રય સ્વીકારે છે, ત્યારે તે જોઈ અથવા સાંભળીને શ્રેષબુદ્ધિવાળા દ્વેષથી ઉત્તેજિત થઈ તે નિર્મળ ઘટનાને જુદી રીતે ઘટાવવામાં આનંદ માને છે અને કહે છે કે તે પુરુષમાં બીજું કંઈ નથી, માત્ર આકર્ષવાની શક્તિ, Hypnotic Power, છે અને તેટલેથી ન અટકતાં નિંદાયુક્ત વચને કહીને મિથ્યા આત્મસંતોષ મેળવે છે. આવું બનતું અમે જોયું છે. હવે આપણે મૂળ વાત પર આવીએ. સામાન્ય રીતે કહેવું હોય તે એમ કહી શકાય કે સંજ્ઞી તિર્યંચના પ્રથમ ભવથી મોક્ષપ્રાપ્તિના ભાવ પયતની કુલ સંખ્યાના અર્ધ ભાગ જેટલી સંખ્યાના મે ઘણું કરીને તિર્યંચ ગતિમાં પસાર થાય છે અને બાકીની અર્ધ સંખ્યાના ભવે નરક, દેવ, મનુષ્ય ગતિઓમાં પસાર થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy