SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિસ્મૃતિજ્ઞાન : ૭૭ - આછા પીળા, વાદળી કે લાલ, લીલા રંગનાં વાદળ પસાર થતાં દેખાશે અને પછી પડદા પર ચિત્ર જોતાં હાઈ એ તેમ અતચક્ષુ સામે ગત ભવના પ્રગ આલેખાતા જણાશે. અગાઉ જણાવ્યુ' તેમ જાતિસ્મૃતિજ્ઞાનના પ્રભાવથી વિચારતુ, આચારનુ અને જીવનનું ધ્યેય બદલાય છે અને તેમાં જખ્ખર કલ્યાણકારી પરિવર્તન થઈ જાય છે. જાતિસ્મૃતિજ્ઞાનના મહિમા કાઇ અલૌકિક છે. “ હુ કાણુ છુ... ? કયાંથી થયા ? શું સ્વરૂપ છે મારૂ ખરુ? કાના સબંધે વળગણા છે ? રાખું કે એ પરિહરુ ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કરે, તે જાતિસ્મૃતિજ્ઞાનથી તે પૂર્વભવને અનુભવે. 29 જાતિસ્મૃતિજ્ઞાનવાન પાછળના કેટલા ભવ જાણી શકે ? જાતિસ્મૃતિજ્ઞાન એટલે જીવની પૂર્વ પર્યાય ક થવાથી આ ન્યૂનાધિકપણુ પર્યાયાનું જ્ઞાન; મતિજ્ઞાનની નિમ ળતા જ્ઞાનની પ્રગટતા હોય છે; નિમ`ળતાનુ અ'તા, મમતા અને પરમાં સુખબુદ્ધિના ત્યાગ પર અવલખિત છે; પૂર્ણ નિમ ળતા તથા પૂણું શુદ્ધતા તા કેળવજ્ઞાનને વિષે છે, જેમાં ત્રણે કાળના સર્વ પદાર્થા, સર્વ ભાવા ને સર્વ પર્યાયે એક જ સમયે યુગપત્ જાણી દેખી શકાય છે. મતિજ્ઞાનની તેવી સમર્થતા નથી તેથી પૂર્વભવ જાણવાની મર્યાદા છે; અમુક હદ સુધી જ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy