________________
દાન દેવા ઉપર રત્નચંડકુમારની કથા. પાંચ લાંબા હેય તે પુરૂષ ઉત્તમ અને ધન્ય ગણાય છે. નાસિકા ગ્રીવા (ડેક છે, નખ , કાખ, હૃદય અને મુખ–એ છે જેના ઉન્નત હોય, તે મનુષ્ય સદા ઉન્નતિવાળા થાય છે. નેત્રેના ખૂણા છડા, તાળવું, નખ, હેડ અને પગના તળીયા–એ સાત રાતા હોય તે સિદ્ધિ માટે થાય છે.”
આવા બત્રીસ લક્ષણવાળા ‘તે રતનચૂડે રાજાની આગળ પિલા સર્વ ધૂર્ત જનની પાસે પિતાપિતાને વૃત્તાંત મૂળથી તે અંત સુધી કહેવરાવી યમઘંટા વેશ્યાએ કહેલી સારી યુક્તિથી તેમને જીતી લીધા. પછી સમુદ્રના જળનું માપ કરાવનારા તે ધૂર્ત વણિ કોની બધી લક્ષ્મી તેણે લઈ લીધી. તે વખતે પેલો જુગારી નાશીને ક્યાંક ચાલ્યો ગયો. પેલે પાદુકા કરનારે કારીગર કે જે “ હું ખુશ છું.” એમ ઉંચે સ્વરે બોલતાં પણ તે શ્યામવદન થઈ જે આવ્યો. તેજ ચાલ્યો ગયો. પેલા વહાણની સર્વ વસ્તુ લેનારા ધૂર્ત વણિકે પહેલાં ત્યાં હાજર થયા હતા, તેમને રાજાના માણસો મોકલી બેલા અને પછી તેણે તેમને પિતાની બુદ્ધિવડે હરાવી દીધા. તે વખતે રાજાના કહેવાથી ચાર લાખ દ્રવ્ય લઈ તે દયાળુ રત્નચૂડે તેમને સંકટમાંથી મુક્ત કર્યા. આથી રાજા જે કે અન્યાય કરવામાં તત્પર રહેનાર હતા, તે પણ તેણે રત્નચૂડને ઉચ્ચ સ્વરે કહ્યું કે, “તારી વય કરતાં વધારે બુદ્ધિ જઈ હું તારી ઉપર સંતુષ્ટ થ છું, તેથી મારી પાસે કાંઈ પણ તું વર માગી લે.” રત્નચૂક છે, “સ્વામી, જે આપ મારી ઉપર ખુશ. થયા છે, તે આ તમારા નગરમાંથી લક્ષ્મીના નાશની કારણરૂપ એવી અનીતિને સત્વર તાવી . કારણ કે કહ્યું છે કે, “નીતિ વગરનો રાજા, વિનય વગરને શિષ્ય, શીલ જગરને યતિ, પ્રશમ વગરને સાધુ, જીવ વગરને દેહ, પુણ્ય વગરને જીવ અને બે વગરનો ગૃષ્ઠસ્થ કાંઇપણ હીસાબમાં ગણાતું નથી.” જે માણસ ન્યાયથી પ્રવર્તે છે, તેને તિર્યંચ પણ સહાય આપે છે અને જે કુમાર્ગે ચાલે છે, તેને સગા ભાઈ પણ છે દે છે. સપના મુખમાં રૂધિર હેતું નથી, નિજીવ કલેવરમાં શબ્દ હેતું નથી અને દુર અધિકારીવાળા રાજા અને પ્રજામાં દ્રવ્ય હેતું નથી.” આ પ્રમાણે અનેક કવિઓના ચેલા સુવાક્યોથી તેણે એ પ્રતિબંધ આપે કે જેથી રાજાએ ન્યાય અંગીકાર કરવાનું કબુલ કર્યું. પછી પુનઃ રાજા જે, “કુમાર, મેં જે ન્યાય કરવાનું કબુલ કર્યું, તેથી તે મારું જ હિત થયું, પરંતુ તારા પોતાના હિતને માટે કાંઈ કહે.” ત્યારે રત્નચૂડ બોલ્યા, “જે મારું હિત કરવું હોય તો મને આ રણઘંટા વેશ્યા અર્પણ કરે. પછી રાજા કહેવાથી તે રણઘંટા વેશ્યા રત્નચૂડની ઉત્તમ પત્ની થઈને રહી.
હવે કુમાર રત્નચૂડે તે નગરીમાં રહી છેડાજ દિવસમાં ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું. પછી ઘણી વસ્તુઓથી પિતાનું વહાણ ભરી તે કુશળતાથી પિતાની નગરીમાં આવી પહોંચે. તે સમયે તેને પિતા વિગેરે સર્વ સ્વજનવ અતિ હર્ષ પામે. પિલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org