SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ દાન દેવા ઉપર રત્નચૂડકુમારની કથા રાંધી નાખ્ય.” આ વખતે પડખે પડેશીને ઘેર કેઈ સ્ત્રા મેહેમાન થઈને આવી હતી, તે આ કજીયાખોર સેઢીનું સ્વરૂપ જાગતી નહતી, તેથી તે સાંભળીને તેણીએ સોઢીને આ પ્રમાણે કહ્યું. “બહેન, તમોએ અન્નને પાક કદિ કર્યો નહીં હોય અથવા જે નહીં હોય, પણ શું કેહવાર સાંભળે પણ નથી કે જેથી આવું બોલે છે ?” તે મહેમાન સ્ત્રીને આ વચન સાંભળી સેઢીએ દાસીને કહ્યું, “દાસી, હવે બાહેર ગામ વઢવા જવાથી સયું. આપણું કાર્ય અહિંજ સિદ્ધ થયું. તું સત્વર સ્વસ્થ થા અને આ બળદ ઉપર નાખેલું પલાણ ઉતારી લે.” આ પ્રમાણે કહી તે સેઢી કૂકડાની જેમ શિખા ઉંચી કરી પ્રહાર કરવા ઉછળી. દાંત પીસવા લાગી, વાઘેણની જેમ ક્રૂર દેખાવ કરી લપડાક ઉગામી દડવા લાગી, ભેંસની જેમ આગળ અને પાછળ વારંવાર જવા લાગી. નૃત્ય કરવામાં આસક્ત એવી નદીની જેમ દેહને હલાવા લાગી, જાણે દુર્ગધ આવતી હોય તેમ નાસિકા મરડવા લાગી, શિરપર મારેલી કુતરીની જેમ જલદી ચીત્કાર શબ્દો કરવા લાગી અને દેડકીની જેમ ઠેકતી ઠેકતી વારંવાર પડવા લાગી. જાણે કરડવા આવેલી સર્પિણું હોય, નખવાળી નકલી હોય અને જાણે ગાંડી થઈ હોય તેમ તે રૂદન કરતી અને અફળાતી આ પ્રમાણે બોલી, “અરે રાંડ, શું મારા ઘરની પંચાત મેં તને સોંપી છે ? લાકે પિતાની પંચાત છેડીને બીજાની પંચાતજ કરવા જાય છે. હરડેએરંડાની જેમ લાંબી થઈ પારકા ઘરમાં પેસીને રહી શકતી નથી કે જેથી વૃદ્ધાની જેમ મને પણ શીખામણ આપે છે. જેનું માથું ભાંગ્યું છે. એવી હે શું સંડ, તું પંડિતાની જેમ મને શિક્ષા આપે છે, પણ અંદર કીડા પડવાથી સડી ગયેલી તારી જીભનેજ શિક્ષા આપ્યું. જે તું આવું બેલે છે, તે આજે હું તારું મુખ ભાંગી નાખશ, દાંત પાવ નાખીશ અને તાળવામાંથી જીભ ખેંચી લઈશ. અરે ચાવળી, પિતાના આત્માને પંડિત માનનારી એવી તે પહેલાં અનેક ભેળા લેકેને તર છેડ્યા હશે, પણ અહિં તે હું સેઠી છું. કહિ તે મને જોયેલી નહીં હોય, પણ લોકોની વાર્તાથી મારું નામ પણ શું નથી સાંભળ્યું ? જેથી તું બીજા સામાન્ય માણસની જેમ મને પણ તર છેડવાની ઈચ્છા કરે છે ? દરેક રાફટ ઘા હોતી નથી, કોઈ ઠેકાણે સર્પ પણ હોય છે.” સેઢીનાં આવાં કટુવાથી મહિમાન સ્ત્રી ભય પામી. તે પછી તે સેઢીના પગમાં પડીને તે સ્ત્રી આ પ્રમાણે બોલી, “ હેન. માટે આ એક અપરાધ માફ કર્યા, હવે હું આવું કદિ પણ બેલીશ નહિં.” તે વખતે વઢવાડ કરનારી સેઢી કેધથી તે સ્ત્રીને મજબૂત પાટુ મારીને બોલી “ અરે લવાર કરનારી રંડા, તું મને વ્હેન કહીને કેમ બોલાવે છે ? હું તારા બાપથી ઉત્પન્ન થયેલી છું, એમ તે હાલ શી રીતે જાણ્યું ? તું મને નાગરિકપણાની યુક્તિથી લેકોની 1 નેળીયાની માદા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy