________________
૫૬
શ્રી વિમલનાથ ચરિત્ર.
(6
આથી
ሩ
કે, “ તમે સર્વે પ્રથમ ભેાજન કરી લ્યા, પછી હું તમેાને તેના ઉપાય કહીશ. સ લેાકેાએ ભેાજન કરી લીધુ'. ભેાજન થઇ રહ્યા પછી રાકે પેલા રાજાના માણસને જવાબ આપ્યો કે, આ પત ઉપર તેવી લાંખી અને ઉંચી શિલા છે, તે શિલાંથી રાજાના કહેવા પ્રમાણે પ્રાસાદ થઇ શકશે; પરંતુ તેવા મહેલ બનાવવામાં જે દ્રવ્ય વિગેરે સવ વસ્તુઓ જોઇશે, તે રાજાએ આપવી પડશે. ” તે રાજસેવકે આવીને આ સવ વાત રાજાને કહી.
પુનઃ એક વખતે રાજાએ એક ઘેટા રાહકની પાસે મોકલ્યા અને કહેવરાવ્યું કે, “ કાર્યને જાણનારા તમારે આ ઘેટાનું પ્રતિદિન પાષણ કરવું, પણ તે ઘેટા શરીરે જાડા થવા ન જોઇએ. ” રાહક તે પ્રમાણે તે ઘેટાનું પેાષણ કરવા લાગ્યા અને સાથે તેને વરૂ બતાવવા લાગ્યા, આથી તે ઘેટા જાડા થઇ શકયેા નહીં. આ વૃત્તાંત જાણી રાજાએ ફ્રીવાર રાહકની પાસે કુકડા મેાકલ્યા અને કહેવરાવ્યું કે, તે કુકડા બીજા કુકડા વગર એકલા યુદ્ધ કરે તેમ તમારે કરવું. ” કૃતજ્ઞ અને કલાવાન રાહકે તે કુકડાની સન્મુખ દÖણ ધર્યું". પેાતાના દેહનું પ્રતિબિંબ જોઇ તે કુકડા એકલેાજ ઘણા વખત યુદ્ધ કરવા લાગ્યા. પછી એક વખતે રાજાએ એક તલનું ગાડું ભરી મેકલાવ્યું અને કહેવરાવ્યું કે,
66
""
ઃ
આ તલને પીલી તેનું તેલ કરી અમેને અર્પણ કરી; પરંતુ તમારે આ તલના દાણા ઊંધે માપે ગ્રહણ કરવા અને સવળે માપે તેનું તેલ આપવું. 'રાહકે દણના પાછલા ભાગથી તલ લઈ સવળે ભાગે તેનું થોડું તેલ આપ્યું. પછી રાજાએ એક માંદો પડેલા હાથી મેાકલાવી કહેવરાવ્યું કે, જ્યારે આ હસ્તીનું મૃત્યુ થાય, ત્યારે મને કહેવું નહીં, તેમ આદરથી કહ્યા વગર પણ રહેવું નહીં.” તે હસ્તી મૃત્યુ પામ્યા ત્યારે તે બુદ્ધિમાન રાહકે રાજાને વિજ્ઞપ્તિ કરી કે, “ હે સ્વામિનુ ! આપે માકલાવેલે હાથી ઘાસ ખાતે નથી, પાણી પીતે નથી અને શ્વાસ-ઉચ્છ્વાસ પણ લેતા નથી. ” રાજા બાલ્યા. “ ત્યારે શું તે મૃત્યુ પામ્યા છે ? ”રાહકે કહ્યું. “ એ તે આપ ભલે કહેા, પણ હું મારા મુખે કહેનાર નથી.” આ પ્રમાણે કહી રાહક પાતાને ઘેર ચાલ્યા ગયા. બીજે દિવસે રાજાએ રાહકને એક રેતીની મેાટી વાટ બનાવવાને કહ્યું. રાહુકે તે બનવી અશકય જાણી રાજાને કહ્યું કે, “ પૂર્વાંની જુની વાટને એક ખંડ (કટકા) મોકલાવો કે જેથી તેના અનુમાનથી હું નવી વાટ અનાવું. પુનઃ રાજાએ એક માણસ મેકલી રાહકને કહેવરાવ્યું કે,
'
ઃઃ
અમારા નગરમાં મીઠા જળના કુવા નથી, તો તમારા ગામમાંથી કેઇ મીઠા જળના કુવા અહિં મોકલાવા.” રાહકે વિચારીને તે રાજસેવકને ઉત્તર આપ્યા કે, “અમારા ગામડાના કુવાઓ નગરીમાં લાવતા તેઓ ભયથી પાછા વળે છે, તેા તમે નગરીને એક કૂવા પ્રથમ અહિં માકલા કે જેથી ગામડાના કુવા તેની સાથે બાંધીને હું તમારી નગરીમાં લાવું.” રાહકનાં આ વચને સાંભળી રાજાએ વિચાયુ કે, “આ રાહક ખરેખર બુદ્ધિમાન છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org