________________
દાન દેવા ઉપર રત્નચૂડકુમારની કથા.
૫
સ્વામાં દહીંના લાભ થાય, તે તેનામાં યા ઉત્પન્ન થાય છે, ઘીને લાભ થવાથી જય થાય છે, જે સ્વમામાં ઘીનું દાન કરે તે કલેશ ઉત્પન્ન થાય છે અને દહીંનું ભક્ષણ કરે, તે યશ વધે છે, જે માણસ સ્વમામાં દુધ, મદિરા અને રૂધિરનું પાન કરે, તેા તેને દ્રવ્યના સંચય થાય છે અને જો સૂનુ દર્શન કરે, તે અવસ્ય વિજયી થાય છે. જે માણસ સ્વસામાં વિકરાળ, વિકટ અને મુડ એવા કાળા પુરૂષને જીવે અથવા પીળા નગ્નપુરૂષને હસતા જીવે, તે માણસનું મૃત્યુ થાય છે. જે સ્વમામાં પેાતાનું આસન, વસ્ત્ર, ઘર અને શરીરને અગ્નિથી બળતું જીવે, તે માણસને સર્વને સંમત એવી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. સ્વમામાં કપાસ, ભસ્મ, છાશ અને અસ્થિ શિવાયની બધી ધેાળી વસ્તુઓ શુભ સમજવી અને બળદ, અશ્વ, હાથી, દેવ અને ઋષિ શિવાયની બધી કાળી વસ્તુઓ અશુભ સમજવી.
*
આ પ્રમાણે કહી તે સ્વમશાસ્ત્રના વેત્તા ખેલતા બંધ થયા એટલે રત્નાકર શ્રેષ્ઠી બેલ્યા, “હું વિદ્વન, મારી સ્ત્રીએ સ્વમામાં રત્નાને રાશિ જોયા છે, તેનું ફળ કહે ” તે પુનઃ બેક્લ્યા, “ હું શ્રેષ્ઠી, તેનુ ફળ સાંભળેા. હે મહાશય, શાસ્ત્રમાં બધાં મળીને ખેાંતેર સ્વા કહેલાં છે. તેમાં બે તાળીશ સ્વસે મે કહ્યાં અને ત્રીશ મહાસ્વપ્તે છે. એમ ાસ્ત્રવેત્તાઓ કહે છે. તેમાં તીર્થંકર તથા ચક્રવર્તીની માતાએ ચૈાદ મહા સ્વÀા જીવે છે, વાસુદેવની માતાએ સાત અને બળદેવની માતાએ ચાર સ્વસેા જીવે છે. તે ચાદ વસોમાં મંડલિકની માતા એક સ્વસ જીવે છે. તમારી પત્નીએ રાજમાતાની જેમ તેમાંથી રત્નરાશિરૂપ તેરમું સ્વમ જોયું છે. તે શુભ સ્વપ્ત છે. તેથી તમારે રાજાના જેવા પુત્ર થશે, એ નિઃસશય છે.” સ્વવેત્તાના આ વચન સાંભળી રત્નાકર શેઠ પેાતાના હૃદયમાં સંતુષ્ટ થઇ ગયા અને તેને સ ંતાષકારી દાન આપી આદરપૂર્વક પેાતાને ઘેર આળ્યે. ત્યાં તેણે પેાતાની પત્નીને તે સ* વાત શાંતપણું નિવેદન કરી. શેઠાણી સરસ્વતી તે સાંભળી પેાતાના હૃદયમાં અધિક હર્ષ પામી.
હવે તે દિવસથી સરસ્વતીએ હર્ષિતદયે ગભ ધારણ કર્યાં અને જેમ જેમ તેણીને ગર્ભ વધવા લાગ્યા. તેમ તેમ તેણીને હ પણ વધવા લાગ્યું. જ્યારે ત્રીજો માસ ખેડે, ત્યારે તેણીને દાનધમ કરવાના દોહદ ઉત્પન્ન થયા. અંગ ઉપર રામાંચ કચુકને ધારણ કરનારા શ્રેષ્ઠીએ તેણીનેા તે દેહઇ પૂરા કર્યાં. શેઠાણી સરસ્વતી ગર્ભને પથ્ય અને પુષ્ટિકારક એવા આહાર વિહાર ગર્ભના હિતની ઇચ્છાથી કરવા લાગી. અનુક્રમે નવ માસ અને સાડાઆડ દિવસે પૂરા થતાં અશ્લેષા, મૂલ અને ગ’ડાંગચેાગથી ર્જિત અને શુભ લગ્નના ખળવાળા શુભ દિવસે સરસ્વતીએ એક ઉત્તમ પુત્રને જન્મ આપ્યા. તે સમયે રત્નાકર શેઠે એક વિદ્વાનુ દ્વેષીને મેલાવી આ પ્રમાણે પૂછ્યું. “ હે કુશળ જોષી, આ પુત્ર કેવા થશે ? તે કહેા.” જોષીએ તે સમયના લગ્નાદિકનું ઉત્તમ ફળ કહી સભળાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org