SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ફર શ્રી વિમલનાથ ચરિત્ર. ઉજજવળ એવા પ્રાસાદે આવેલા હતા. કમલામેાદથી ઉત્તમ અને સુવૃત્તવ યુક્ત એવી હવેલીએ અને જલથી ભરેલા સરાવા ત્યાં રહેલા હતા. કલ્પલતાની જેમ સુમન-જનના સ અને સાધનારી અને સાધુપુરૂષોએ સ્તવેલી ખજારા તે નગરીમાં શેભતી હતી. યંત્રમાં શાભતા દેવની જેમ ચાતરફ કાઠાવાળા અને અક્ષરાની પ્રકૃતિ વડે પ્રકાશમાન એવા કિલ્લે તેની આસપાસ રક્ષક તરીકે રહેલા હતા. તે નગરીમાં અજિતસેન નામે સાકનામવાળા રાજા હતા. તે વિષ્ણુની જેમ આ પૃથ્વીમાં લક્ષ્મીવાળે અને પ્રજાની રક્ષા કરનારા હતા. તે રાજા રણમાં શૂ, નમેલા માસમાં સામ, વાંકાની આગળ વર્ક, બુધ-વિદ્વાન આગળ મુધ, વાણીમાં બૃહ સ્પતિ, કાવ્યમાં કવિ અને નહીં કરવા ચેાગ્ય કાર્યમાં મઢ હતા. તે છતાં પણ કેટલાએક તેને ઈન-સ્વામી કહેતા. કેટલાએક રાજા ચંદ્ર કહેતા, કેટલાએક બુધ-વિદ્વાન કહેતા અને કેટલાએક કવિ કહેતા હતા, પણ તેને સવ ગ્રહમય કહેતા ન હતા. તે નગરીની અંદર. રત્નાકર નામે એક પ્રખ્યાત શ્રેષ્ઠી રહેતા હતા. તે મહેર અને અંદરથી રત્નાકર-સમુદ્રના જેવા હતા. જેમ રત્નાકર--સમુદ્ર રાજપ્રસાદથી એટલે ચંદ્રની પ્રસન્નતાથી સંપન્ન-સંપત્તિવાળા છે, તેમ તે શ્રેષ્ઠી રાજાના પ્રસાદથી સ ંપન્ન હતા. જેમ સમુદ્ર કમલેાદયથી એટલે કમલા-લક્ષ્મીના ઉદયથી પ્રકાશમાન છે, તેમ તે શ્રેષ્ઠી પણ લક્ષ્મીના ઉદયથી પ્રકાશમાન હતા. જેમ સમુદ્ર વિષુ-ચંદ્ર ઉપર રાગી છે, તેમ ૧ હવેલીઓ કમલા-લક્ષ્મી અને મેદ-હાથી ઉત્તમ અને સુવૃત્ત-ગાળાકાર અથવા સદાચારથી યુક્ત હતી. સરાવર પક્ષે-સરાવર કમલામેાદ-કમળાની ખુશમાથી યુક્ત અને સુશ્રૃત્ત-ગેળાકાર હતાં. ૨ કલ્પલતા-સુમનેાજન-દેવજનના સર્વ અને સાધનારી હોય છે. અબ્બર સુમન-વિદ્વાનેાના અથવા સજ્જનના સર્વ અને સાધનારી અર્થાત દરેક પદાર્થોને મેળવી આપનારી હતી. ૩. દેવતાને માટે સ્થાપન કરવામાં આવે છે. તે સ્થાપના યંત્રાકારે ગવાય છે. તેની આસપાસ કાડા-ખાના કરવામાં આવે છે, તેથી તે ચાતરક કોઠાવાળા હોય છે અને તે કાટામાં અક્ષર રચવામાં આવે છે. તેથી તે અક્ષરાની પ્રકૃતિ ઉંચી જાતની કૃતિ-રચનાથી પ્રકાશમાન હોય છે. કિલ્લાપક્ષે કિલ્લાને આસપાસ કાઠા હોય છે અને તે અક્ષર પ્રકૃતિ-એટલે ખરે નહીં તેવી પ્રકૃતિથી પ્રકાશમાન અર્થાત પડે નહીં તેવા મજ્જીન કિલ્લા હતા. ૪ અજિતસેનટેની સેના જીતી શકાય નહીં તેવા હતેા તેથી સાર્થક નામવાળે. ૫ વિષ્ણુ લક્ષ્મીવાળા અને સર્વ પ્રજ્ઞના રક્ષક કહેવાય છે. હું શ્રવરપક્ષે સૂર્ય. સામ-શાંતપક્ષે ચંદ્ર. વક્ર-વાંકા પક્ષે મંગળ અધ-ડાહ્યા પક્ષે મુધચંદ, કવિ-કવિતા કરનારપક્ષે શુક્ર, મદ-શિથિલપક્ષે નિ છ નો અર્થ સૂર્ય પણ થાય છે. ૮ રત્નાકર-સમુદ્ર બાહેર અને અંદર રત્નાની ખાણુરૂપ છે. સેના રીતે તે શ્રેષ્ઠી ઘણાં રત્નો સ્વામી હતા. ૯ ચંદ્રના કિરણોને લઇને સમુદ્રમાં ભરતી થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy