________________
શ્રાવિમળનાથ ચરિત્ર.
રાજા શિવાય બીજે કાઈ શિક્ષા આપવા સમર્થ નથી. ” આવું ચિતવી તે બધાં વેશ્યાવ રાજાની પાસે આવ્યેા. તે વેશ્યાઓએ રાજાની પાસે આવી આખા નગરમાં પ્રસિદ્ધ થયેલા તે સ વૃત્તાંત નિવેદન કર્યા, એટલે રાજાએ તે મંત્રીને પેાતાની પાસે ખેલાવ્યે અને સાંઢડીને ચાબખાવડે તાડન કરતા એવા તેને અટકાવ્યેા. પછી તેણે સાંઢડી ઉપરથી ઉતરી તે વેશ્યાનું અને તેની સાથે પેલા દાણના અધિકારી અને સાગરદત્ત શેઠનું અધુ અકાય. રાજાને જણાવ્યું. તે સાંભળી રાજા ચમત્કાર પામ્યા. પેાતાના ઘરમાં રહેલી તેની પ્રથમની પ્રિયા, વેશ્યાના ઘરમાં રહેલી બીજી પ્રિયા અને શ્રેષ્ઠીના ઘરમાં રહેલું પેાતાનું રત્ન તથા સુવર્ણ વિગેરે દ્રવ્ય તથા પ્રિયા તે બધુ રાજાના માણસો પાસે લેવરાવી પોતે સજાની સમીપ લાવ્યા. રાજાએ તે શ્રેષ્ઠીનું સ લઈ લીધુ અને તેના વધ કરવાની આજ્ઞા કરી. જે વિષયા અમૃતનું ભક્ષણ કરનારા દેવતાઓને પણ તેમનું ન, શ્રવણ, સ્મરણ અને સ્પર્શી કરવાથી મૃત્યુ આપનારા છે, તે વિષને સાથે વકાર મળવાથી વિષથી પણ અધિકતા પામ્યા છે. પછી મંત્રીના આગ્રહથી તે ક્રોધી શ્રેષ્ઠીને રાજાએ જીવતા છોડી મૂકયા, જેથી એ શ્રેણી મંત્રી ઉપર પીતા પીતા થઇ ગયા ( હર્ષઘેલેા અની ચા ). પછી રાજાએ પેલા દાણના અધિકારીના ચાયાગ્ય દંડ કર્યાં અને તેને ચિત્ત અને દ્રવ્યને અનુસારે ડહાપણભરી તેના સુધારા થાય તેવી વ્યાજબી) શિક્ષા આપી. પેલી વેશ્યાને ચૈત-અજનવડે પાછી શ્રી કરાવી રાજાએ પાતે તેણીના પણ ચેાગ્ય દંડ કર્યાં. ત્યારબાદ રાજાએ તે મંત્રીનુ આવું ભાગ્ય અને સાભાગ્ય જોઈ પેાતાની કન્યા ઘણાં દ્રવ્ય સાથે તેને અર્પણ કરી. તે પછી મત્રી ત્યાં કેટલાએક દિવસ સુધી રહ્યો. એક વખતે તેણે રાજાની પાસે આવી પાતાનું પૂર્વાંનું સઘળુ ધર્મના પ્રભાવનું વર્ણન કહી સંભળાવ્યું. તે સાંભળી ધર્મ-કર્મના સારા મને જાણનારા તે રાજાએ તેને કહ્યું કે-“હુવે તમારું જે કાંઇ ન્યૂન હોય તે પૂર્ણ કરો.” મંત્રી એલ્યા. “રાજન ! ધર્માંના પ્રભાવથી મારે કાંઇ પણ ન્યુન નથી. હવે જે પૂર્વ સતત રાજા પુન્યને માન્ય કરે તે હું સદા સુખી થાઉં.”
તે પછી વહાણમાં આણેલા ઘેાડાઓને મંત્રીએ પોતાની વસ્તુઓથી ખરીદ કર્યા. તે ઘેાડાને લઇ અને રાજાના હુકમ મેળવી, ચાર પ્રિયાને સાથે લઇ અને આડ કાટી સુવર્ણ મેળવી, ધારાનગરથી સામા આવેલા પાતાના મિત્ર સેનાપતિએ સેવેલે, ત્યાંના રાજા અને મિત્રાના સમૂહે મેકલેલા અગણિત સૈન્યથી યુક્ત થયેલા, ચળકતા સૈન્યના બળથી પૃથ્વીને ચલાયમાન કરતા, ઠેકાણે ડેકાણે સારા રાજાઓને પ્રચંડ દડ લેતા અને દુદ રાજાના નિગ્રહ કરતા તે મંત્રી અનુક્રમે પાતાના નગર નજીક આવી પહોંચ્યા. ત્યાં રાત્રે પેલા ખાટલા ઉપર બેસી તત્કાળ પેાતાને કૃષિ શબ્દમાં કાર મળતાં વિષય શબ્દ બને છે. અને તે વિધ કરતાં ગુ અધિક દુઃખદાયક નવા પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org