SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રી મુમુદ્ધિની કથા. 66 "" આ સર્વ વૃત્તાંત જાણ્યા પછી રાજાએ મોંત્રીને કહ્યું. ભદ્રે ! આત્મબળથ મેળવેલું આ રાજ્ય ગ્રહણ કરી અને મારી ઉપર અનુગ્રહ કરો. અથવા તમને રાજ્ય અર્પણ કરવામાં મારે શા અધિકાર છે? જે વસ્તુ જેની હાય તેનેજ મળવી જોઇએ, તેમાં દાન કરવાની પ્રધાનતા શી રીતે હાય ?” મંત્રી એલ્ચા. “ હે રાજન, તમારા પુણ્યના પ્રભાવથી ગયેલું રાજય પાછું આવ્યું છે, તેથી તમેા હર્ષોંથી આ રાજ્ય ભાગવે. પરંતુ એટલું યાદ રાખજો કે, તમારે પુણ્યને છેાડવું નહીં, પેાતાનુ કર્ત્તવ્ય કાં કરવું, ન્યાયમાગે વવું અને શ્રી જિનશાસનનુ સ્મરણ કરવું. ” રાજાએ તે વાત કબુલ કરી, મંત્રીના અને ચરણમાં નમી અને વાણીથી સ્પૃહા સાથે સ્તુતિ કરી રાજકન્યાને શણગારી દ્રષ્ય સાથે તે મંત્રીને અર્પણ કરી. તે પછી એક વખતે મત્રીએ કા વશ થઈ રાજાને કહ્યું કે, હવે અહિં રહેવું મને રૂચતુ નથી, પણુ અહીંથી પ્રયાણ કરવુ રૂચે છે. ” ઉપરથી રાજાએ તેને વિદાયગિરી આપી, એટલે તત્કાળ તે પેાતાની પ્રિયા સાથે પેલા ખાટલા ઉપર બેઠા અને પેલી સેાટી લઈ તે ખાટલા ઉપર પછાડી બેન્ચેા કે, “હું ખાટલા, તુ અહિંથી ગંભીરનગરમાં તત્કાળ તે ખાટલે વિશાળ આકાશમાં ઉડવા લાગ્યેા. જ્યારે તે ગભીરનગરની નજીક આવી પહોંચ્યા, એટલે તેણે તેની ઉપર રાતી સેાટી પછાડી કે તરતજ તે ત્યાંજ સ્થિર રહી ગયેા. તે વખતે તેણે પેાતાની પ્રિયાને કહ્યું, “ હે પ્રિયા, હું આ નગરમાં જઇ આવુ, ત્યાંસુધી તમે અહીં રહેા. હું આ નગરનું વૃત્તાંત જાણીને પુનઃ અહિં આવીશ. આ પ્રમાણે કહી પેાતાની પ્રિયાને મહેર રાખી તે નગરમાં ગયા. તેવામાં પાછળથી ત્યાં જે બન્યું તે સાંભળેાઃ-~-~ આ . 22 મંત્રીનું વહાણ ઉપર આવવું, વહાણુનું પવનથી પુરાવું, ઉપલક્ષણથી વહાણુનુ હકારાઇ જવું એ બધા ખબર કાનમાં અમૃત રેડાવાની જેમ સાંભળીને તે દાણીએ મત્રીશની સ્ત્રી વિનયસુંદરીને પી રીતે ( એળખ ન પડે તેમ ) શાંતિથી સમજાવી પેાતાના ઘેર મેલાવી. વિનયસુંદરી તેના હેતુ સમજી ગઇ તેથી તે તેને ઘેર આવી નહીં, ત્યારે તે પાપી-અપરાધીએ આ પ્રમાણે વિચાર્યું. “તે મંત્રીની સ્ત્રીએ જે મારા ઇરાદો જાણી લીધા, તે વિપરીત બન્યું. મંત્રીને વહાણ ઉપર મોકલ્યા તે મેં સારૂ કર્યું. નહીં. આશામાં અંધાએલી એ સ્ત્રી પારાની જેમ તાપને સહન કરશે. ત્યાંજ રહે અથવા ફાઈરીતે મૃત્યુ પામે, શિવાય કદ્વિપણ નહીં થાય. હવે જ્યારે તે શકાશે. ત્યાંસુધી ઉદાસીનપણે બેસી રહેવું; હવે જો તે મંત્રી તેજ તેની સ્ત્રી મારે આધીન થાય, તે વહાણ પાછું આવશે, ત્યારે મધુ જાણી કારણકે સારી રીતે વિચારીને કરેલું કા અર્થાંસાધક અને છે.” આ પ્રમાણે તે પાપી ચિતવતા હતા, તેવામાં તે વહાણુ આવી Jain Education International ૩૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy