SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ મુમુદ્ધિની કથા. ૧૯ "" જિતશત્રુને બતાવી ધર્માંની પ્રભાવના કરૂ, જેથી કરીને લોકોની ધમ ઉપર હવે સ્થિરતા થાય. ” આવું વિચારી તે સુબુદ્ધિ મંત્રી પેાતાના પૃથ્વીભૂષણનગર તરફ પાછા ફર્યા. અત ઉત્સુકતાને લઇને તે રાત્રે પણ મુસાફરી કરતા, તેથી તે વખતે છલને શેાધનારો કેાઈ નિશાચર (રાક્ષસ) તેને મળી આવ્યેા. કાળતા વિગેરે પ્રચક્ષ ગુણવાળે તે કૃતા મંત્રી તે નિશાચરને જોઇ ભાળવાઇ ગયા અને તેણે ‘હું મામા!” એમ કહી જીહાર કર્યા. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે “ ૧જેએ મૃદુતાથી નમ્રત્તાધરીને બીજાના પરિતાપને હરે છે, તેવા વૃક્ષેાને ધારણ કરીને પણ નદીનું પૂર તેને પાડીજ નાખે છે. ” હવ તે માયાવી નિશાચર બેલ્યું, “ ભદ્ર, આ સમય નકારી નીતિના નથી. અર્થાત્ નીતિને સમય છે, તેથી હું સત્ય કહું છું કે, મારા પેટમાં ખરેખરી ક્ષુધા વ્યાપી છે, તેથી મને પુષ્કળ માંસ અર્પણ કર. તેનું આવું વચન સાંભળી મંત્રી હૃદયમાં દયા લાવીને બાલ્યા—“ અરે ભાઇ, સારી કીર્ત્તિ કરવા ચેાગ્ય એવુ શુકપક્ષી એક હલકું પ્રાણી છે, છતાં પણ તે માંસનું ભક્ષણ કરતુ નથી. અને તમે દેવપણાને લઇને અમૃતના ભક્ષક છે; છતાં કુકર્મોને લઇને માંસના ભક્ષક રાક્ષસ થયા છે. આ લાકમાં પ્રાણીઓના નામ તેમના કપ્રમાણે પડે છે. તે માંસ સદા અપવિત્ર અને અતિ પાપકારી છે; તે તેના આહારને તમે છેડી દો.કારણકે,તમે પુણ્યજન દેવ જાતિનાòા.જો તમને ક્ષુધાની ઘણી આધા થતી હાય તા તેની શાંતિને માટે હું આપું તે ઇચ્છિત–દિવ્ય આહારને તમે હર્ષોંથી ગ્રહણ કરો.’મંત્રીના આ વચન સાંભળી તે રાક્ષસે વિચાર કર્યા કે, “ આ જાતે મનુષ્ય છે, તે તે મને પ્રિય એવા ઇચ્છિત-આહાર સત્વર શીરીતે આપી શકશે ? જો તે નહીં આપી શકે, તાપછી હું તેને છળમાં પાડી દઇશ. ” આવુ· ચિંતવી તે રાક્ષસ બેલ્યા.“ ભલે, જો તેમ કરવું હોય, તે મને પ્રિય એવા આહાર આપ, પણ જે તું તે નહીં આપી શકે તે હું તને અવસ્ય ખાઇ જઇશ ” મંત્રી ચેસ્વરે એલ્યું...“ હા, ભલે તેમ કરજે. ” પછી તે રાક્ષસે જે જે આહારની દુર્લભ વસ્તુએ માગી તે તે મંત્રીએ પેલા કામકુ ભના પ્રભાવથી પૂરી પાડી. તે પછી તે રાક્ષસ પ્રાતઃકાળે આશ્ચય પામીને એક્ષ્ચા--“ભદ્ર ! તું એક માનવજાતિ છે, છતાં તે આ કામ કાના પ્રભાવથી કર્યું ? કારણકે, તારાથી સ્વભાવિકરીતે આવું કામ થઈ શકે નહીં. ” આથી તે મંત્રીએ રાક્ષસની આગળ પેાતાને પ્રાપ્ત થયેલા લક્ષ્મીના સ્થાનરૂપ એવા કામકુંભનું સ્વરૂપ કહી મતાવ્યું. તે સાંભળી નિશાચર આવ્યે–“ મારી પાસે એક પ્રભાવિક દંડ છે, તે ક્રૂડ જે સ્થાને મેકલવા હોય તે સ્થાને પાતાની મેળે જાય છે અને ૧ જેમ વૃક્ષો કામળ અને કાના ભારથી નમી પોતાની શીતળ છાંયાથી બીજા-સ મુસાફરાના પરિતાપને હરનારા છે, તેમને કાંઠા ઉપર ધારણ કરી રાખેલા છે; છતાં પણ નદીનુ પૂર તેવા ઉપકારી વૃક્ષાને પાડી નાંખે છે, તેવી રીતે દુલ્હન પુરૂષ પોતાની પાસે આવેલા ઉપકારી સજ્જન પુરૂષોને અધઃપાત કરી નાખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy