SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ચરિત્રારભ, કે, અઢીદ્વિીપ સિવાય બીજે અરિહંતનું ગમન નથી થતું. ત્યાં ગ્રહોને ચાર, ( પરિભ્રમણ) પર્વ અને નદીઓ નથી, ત્યાં મેઘ વૃષ્ટિ થતી નથી, ધાન્ય ઉગતાં નથી, બાદર–અગ્નિ હેત નથી અને ત્યાં ખાણું પણ નથી. તેના મધ્ય ભાગે વિશગુની જેમ અઢીદ્વિપ આવેલ છે, જેમ વિષ્ણુ સુદર્શન ચક્ર ધરે છે, તેમ તે સુદર્શન–સારાં દર્શનવાલા દેવતાઓના ચક-સમૂહને ધારણ કરનાર છે. જેમ વિઘણુ કમલા-લક્ષ્મીના કરહાથથી સુશોભિત થયેલ છે. તેમ અઢીદ્વિીપ લંબાઈ અને વિસ્તારમાં પિસ્તાલીશ લાખ જન છે, અને તે સદાકાલ ચારે તરફ માનુષેત્તર પર્વતથી વીંટાએલે છે. તેમાં જેટલા મનુષ્ય સંખ્યાના આંક છે, તેટલા જઘન્યથી છે અને ઉત્કૃષ્ટથી +કોટાનુ કેટીના અંકો છે. આ (અઢી દ્વિીપ) માં ઉત્કૃષ્ટથી એકસો સિત્તેર (૧૭૦) ભગવંતો લાભે છે અને જઘન્યથી વીશ જિન ભગવંતે લાભે છે. તથા અહીંયા ગ્રહ ચારાદિક હોય છે. ત્યાં રહેલા લોકે અધિક હર્ષ પામે છે અને કેઈ અશુભને પ્રાપ્ત થતું નથી. ત્યાં ઉત્તમ સાધુ સુભિત જ્ઞાન રસને આપે છે, ત્યાં પિતાના મેટા કિરણને અંધકારમાં પડેલા જોઈ સૂર્ય પોતાના બીજા કિરણોને લઈ આકાશમાં ભમે છે અને તેની પાછળ રાજા–ચંદ્ર અનુસરે છે. તે દ્વીપની અંદર પંદર કર્મભૂમિ, ત્રીશ અકમભૂમિ અને છપ્પન અંતર દ્વીપઆવેલા છે, તેમાં ત્રીશ અકર્મભૂમિમાં કલ્પવૃક્ષના ફલને આહાર કરનારા અંતરદ્વીપવાસી યુગળીયા મનુષ્ય રહે છે. તેવા તે અઢીદ્વિીપની અંદર ગીની જેમ લાખ જનના પ્રમાણવાલે પ્રથમ જંબુદ્વિપ આવેલ છે. જેમ કેગી વેગ સહિત હોય છે, તેમ તે દ્વીપ અગ-પર્વત સહિત છે, જેમ કેગી પુરૂને અ–પુજવા યોગ્ય છે. તેમ તે દ્વીપ પણ મોટા પુરૂષને પુજવા છે. જેમ કેગી સદા હંમેશાલય એટલે ધ્યાન વાલે હોય છે, તેમ તે દ્વિપ સત-સારા આલય-સ્થાનવાળે છે. તે દ્વીપની અંદર છ અકર્મભુમી અને ત્રણ કર્મભુમિઓ રહેલી છે. અને જંબુ-જાંબુ વૃક્ષના નામ ઉપરથી તેનું નામ જંબુદ્વીપ પડેલું છે, તેની અંદર સાત વર્ષો, (ક્ષેત્ર છ વર્ષધર પર્વતે, આડત્રીશ વૈતાઢય પર્વતો અને ચૌદ મહા નદીઓ આવેલી છે. તેના મધ્ય ભાગે દશ હજાર જન વિસ્તાર વાલો અને એક લાખ જન ઉંચે સુવર્ણના વર્ણવાલે મેરૂ પર્વત આવેલ છે. તેની આસપાસ બે લાખ જન વિસ્તાર વાલ લવણ સમુદ્ર વીંટાઈને રહેલો છે. તેની અંદર આવેલા સર્વે અંતરદ્વીપ યુગલીઆ ૧ જઘન્ય અંક આ મુજબ કહ્યા છે. ( ૧૮૪૪૧૭૮૪૦૦ર૭૯૫૫૧૬૧૬ ) ઉત્કૃષ્ટ મનુને અંક પણ નીચે મુજ દર્શાવવામાં આવે છે. ( ૯૨૨૮૧૬૨૫૧૪૨૬૪૩૨૫૯૩૫૪૩૯ પ૦૩૩૬ ) ( અહીદીપના નકશામાં પૃષ્ટ ૧૩૪ અને પૃષ્ટ ૧૩૨) આટલી બધી મનુષ્ય સંખ્યાને અહીદીપમાં સમાવેશ શી રીતે થાય તેનું સમાધાન કરવાની ઈચ્છાવાળાએ અઢીદીપના નકશાની બુકમાં પાને ૧૩પ જોઈ જવું. . ૪ પુરૂષ કરતાં સ્ત્રીની સંખ્યા રછ ગણી વધારે દર્શાવી છે. સ્ત્રી નિમાં ઉત્કૃષ્ટ૯ લાખ ગર્ભ જમનુષ્યની ઉત્પતિ થાય છે ઈત્યાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy