________________
મંગલાચરણ
કલ્યાણના આનંદ સ્વરૂપ, લોકેએ પૂજેલા અને સર્વ મંગળના આનંદને આપનારા એવા શ્રી ગૌતમ ગણધરને હું ભાવથી નમસ્કાર કરું છું. ૮
सरस्वतीमहं स्तौमि बहुधाऽन्योपकारिणीम् ।
घनागपपदां नित्यं वर्षेवामृतवार्षिर्णीम् ॥ ९ ॥ હું વર્ષાઋતુના જેવી સરસ્વતી દેવીની સ્તુતિ કરું છું. જેમાં વર્ષાઋતુ બહુ ધાન્યને ઉપકાર કરનારી છે, તેમ જે સરસ્વતી દેવી બહુધા બહુ પ્રકારે અન્ય જનને ઉપકાર કરનારી છે. જેમ વર્ષાઋતુ ઘનાગમ–મેઘના આગમનને આપનારી છે, તેમ સરસ્વતી દેવી ઘન-ઘણું આગમ શાસ્ત્રને આપનારી છે અને જેમ વર્ષાઋતુ નિત્યે અમૃત-જલને વર્ષવનારી છે, તેમ જે સરસ્વતી દેવી વાણું રૂપી અમૃતને વર્ષાવનારી છે. ૯
ज्ञानदीपाश्च सूरीन्द्राः प्रसन्ना मे भवन्तु ते ।
यत्तेनसेह लक्ष्यन्ते गहनागमकूपकाः ॥ १० ॥ જેએના તેજથી ગહન એવા આગમરૂપ કુવાઓ જોઈ શકાય છે, એવા તે જ્ઞાનના દીપકરૂપી સૂરિવરે મને પ્રસન્ન થાઓ. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org