SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ રાગદ્વેષ કરવા ઉપર વરૂણશેઠના ચાર પુત્રની કથા. ૨૫૯ નોના આચાર્ય એવા ગુરૂ પિતાના કાર્યથી નમવા ગ્ય થાય છે. તેવા તે ગુરૂને ભકિતથી પ્રણામ કરી વરૂણ યોગ્ય સ્થાને બેઠે, ગુરૂએ ઉપદેશ આપી તેને તેના ધમ કર્મની કુશળતા પુછી. નિમલ હૃદયવાળા પુરૂષને એ પ્રથમ પ્રશ્ન હોય છે. વરૂણ શેઠ બે “ભગવન, હાલ મારે ધર્મ સાધવાનો બહિતિથી છે, પણ અંતર્દષ્ટિથી નથી.” કેવળી ભગવાન બદયા “રોકી, ધમને વારનારૂં અને કલ્યાણને હરનાર એવું શું કારણ બન્યું છે ? ” શેઠે પુનઃ જણાવ્યું, “ભગવન, મારે અનીતિવાલા પુત્રો છે, તેથી મને શાંતિ નથી અને શાંતિ વિના ધર્મ કરવાનું મને સ્મરણમાં આવતું નથી. ” કેવલીએ પુછયું, “શેઠ, તમે તમારા તે પુત્રોને દેષ શા માટે કાઢે છે ? તમારા ઘરમાં રહેલાજ માણસે તેઓને વિનષ્ટ કરે છે " શેઠે કહ્યું ભગવન, તેઓને કુબુદ્ધિ આપે તે કોઈ પણ માણસ મારા ઘરમાં છે જ નહિ.” પછી કેવળીએ તે વરૂણ શેઠની આગળ મહરાજનો બધે વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળતાંજ વરૂણ શેઠ હૃદયમાં ભયબ્રાંત થઈ ગયે અને તેને આ પ્રમાણે કહ્યું. “હે પ્રભુ, હે સ્વામી, એ મહરાજના અનુયાયીઓ મારા પુત્રને હજુ આથી વધારે દુઃખ આપશે કે કેમ તે કહે ? ” કેવલી બેયા, શેઠ, હજુ તો તેઓએ એક સર્ષવના અંશ જેટલું જ દુઃખ આપ્યું છે, પરંતુ આગળ જતાં તો તેઓ મેરૂ પર્વતના જેવડું દુઃખ આપશે, એ ખાત્રીથી માનજો. દષ્ટિરાગ વિગેરેથી દુખ થયેલા તેઓ મૃ યુને પામી જશે અને પછી પહેલેકમાં દુખની પરંપરાને આપે નારી પ્રૌઢ દુર્ગતિને પ્રાપ્ત થશે.” ગુરૂનાં આ વચન સાંભળી વરૂણ શેઠ બોલ્યા, “પ્રભુ, હવે કે એવો ઉપાય છે કે જેથી તેઓ વેદનારૂપ એવા સંસારરૂપી કુવામાં પડે નહીં.” કેવલી ભગવાન બેલ્યા, “હે શ્રેષ્ઠી, વદ્યાથી જેમ અસાધ્ય વ્યાધિ મટતું નથી તેમ તે એ બાંધેલું નિકાચિત કર્મ હાલ અમારાથી જશે નહીં. તમે શીધ્ર સ્વહિત કરો. નકામી તેઓની ચિંતા કરવાથી શું વળવાનું છે ? પિતાનો આત્મા પિતાથીજ તારી શકાય છે. બીજે તો ફકત નિમિતરૂપ બને છે.” જ્ઞાની ગુરૂનું આવું વચન સાંભળી વરૂણ શેઠે તેમ કરવા સ્વીકાર્યું. પછી તરતજ ઘેર જઈ તેણે પોતાનું દ્રવ્યરૂપી બીજ સાત ક્ષેત્રમાં વાવી દીધું, પછી પિતાની સ્ત્રી સાથે તેણે કેવળી ભગવાનની પાસે દીક્ષા લીધી અને તે વિચારવાનું વરૂણ મુનિ નિઃસંગ થઈ આ પૃથ્વીના પીઠ ઉપર વિહાર કરવા લાગ્યા. આ તરફ વરૂણ શેઠના લક્ષમીધર વિગેરે પુગે મોડરાજાના પુત્રોને વશ થઈ ગયા. તેઓએ ઘર તથા વૈભવને વહેંચી લીધા, તેઓમાં દષ્ટિરાગને ધારણ કરનાર લમીધરનું સુખ વગરનું મરણ કેવી રીતે થયું, તે સાંભળે-તેના ઘરમાં ત્રણસને બેસડ નવા નવા પાઓ આવવા લાગ્યા. કુદષ્ટિના રાગને વશ થયેલે લક્ષમીધર તેઓની પાસે જ હતો અને તેમનો નવે ન પ્રભાવ જોઈ તેમાં રૂચિવાલે થઈ જતું હતું. હવે જે પેલે તેનો મૂળ ગુરૂ થયેલે ત્રિદંડી સ્વામી હતું, તેના જાણવામાં આવતાં તે પોતાના હૃદ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy