________________
રાગદ્વેષ કરવા ઉપર વરૂણરોડના ચાર પુત્રાની કથા
૨૫૭
સ્ત્રીએ હાય નહીં, તેવા મેાક્ષનું મારે કામ નથી.” પુત્રનાં આવાં વચન સાંભળી વરૂણશેઠે વિચાયુ” કે, “ આ પુત્ર ખરેખર નાસ્તિક બની ગયા છે. આવા દુષ્ટની સાથે સંગ કરવે, તે કદિપણ પ્રશંસનીય નથી, ’ આવું ચિત્તમાં લાંખા કાલ વિચારી વર્ણશેઠે તેને પણ ઘરમાંથી જુદો કર્યાં. નઠારા માણસને સંગ સથા ચિત છે. પછી નિરંકુશ થયે અત્ત મત્ત બનેલા હાથીની જેમ શહેરમાં મઢોન્મત્ત થઇ ભટકવા લાગ્યા અને દુષ્ટ હૃદયના ખની દ્રષ્ય ઉડાવા લાગ્યું.
હવે ચેથા પુત્ર જે નંદ હતા, તેને પેાતાના બધુ લક્ષ્મીધર વિગેરેની સાથે સગ કરતા દેખી વરૂણશેઠે તેને મધુર શબ્દોથી આ પ્રમાણે કહ્યું, “હે વત્સ, લક્ષ્મીધર વિગેરે જે પુત્રે ગુણ વગરના અને સત્કમ કરવાથી રહિત એવી બુદ્ધિવાળા થયા, તેથી મે' તેમને દૂર કર્યા છે તે તું તેમને સોંગ કરે છે અને તેમને ત્યાં જવા આવવાનું રાખે છે, તે સારા માણસેાને નિંદવાયેાગ્ય હાવાથી ખાટુ છે, માટે તું તેમને સંગ છેડી દે. આ પૃથ્વી ઉપર દોષ અને ગુણ સંસĆને લઇને થાય છે અને તે ઉપર પત, શંકુ, પુષ્પ અને પાપઢ પક્ષીના દષ્ટાંતા પ્રસિદ્ધ છે. ” પિતાનાં આવાં વચન સાંભળી નદે જવાબ આધ્યે.. “પિતા, આ સંસારમાં ગુણ અને અવગુણુ સંસર્ગથી થતાનથી, સર્પની દાઢમાં એર રહે છે અને તેનીજ ા ઉપર મણ રહે છે. તેમાં મણના ગુણ વિષમાં આવતા નથી અને વિષના દોષ મણિમાં આવતા નથી; તે ઉપરથી સિદ્ધ થાય છે કે ગુણુ અને અવગુણુ સસથી થતા નથી. ” વરૂણશેડ બેયેા-“ અરે પુત્ર, દ્રબ્યા બે પ્રકારના છે, ભાવુક અને અભાવુક. તેમાં કેટલાએક દ્રવ્યે ભાવુક હોય છે અને કેટલાએક અભાવુક હોય છે. તેમાં જે વૈ ણુ છે તે પરદ્રવ્યેથી અભાવુક છે, એટલે તે સપના મણિને વિષને દોષ સંસગથી લાગતા નથી, પરંતુ જો તે સર્પની દાઢને મણના યેગ થાય તે ઉલટી તે દાઢ વષરહિત થઇ જાય છે, પણ તેવા ચેગ થવા દુર્લભ છે. તેમાં જે જીવદ્રવ્ય છે તે ભાવુક છે, તેથી તેનામાં બીજાના ગુણ અને અવગુણુ સસથી આવે છૅ, તેથી જ્યારે તને કહેવું પડે છે. વળી પુષ્પાદિકમાં પ્રાયઃ જેવી સુગધ હોય તેવીજ સુગંધ તિલ સંબધી તેલમાં સંક્રાંત થાય છે, પણ એક તુંત્રી બીજ સેા ભાર ગુડને પ્રગટ વિનાશ કરે છે. મિલનના સંસગ થી ઉજવળ ગુણવાળાને મલિનતા થઇ આવે છે, ચંડાળના સંસર્ગથી બ્રાહ્મણ અપવિત્ર થઈ જાય છે. જળ પવિત્રતાને કરનારૂ છે, છતાં પણ જો તે ચંડાળના ઘરમાં રહ્યું હોય, તે તે લેકમાં અપવિત્ર અને નિંદનીય ગણાય છે. જેમ શ્વેત વસ્ત્ર મષી વિગેરે વસ્તુની સાથે મળવાથી તત્કાળ કાળું થઇ જાય
૧ ભાવુક એટલે જેને ભીન્ન દ્રવ્યાની અસર લાગે તેવા અને અભાવુક એટલે તેથી ટા સમજવા.
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org