________________
રાગદ્વેષ કરવા ઉપર લક્ષ્મીધરની ક્થા.
૨૫૩
""
।
""
""
ઃ
""
કરી લઇશ. ” ગુણવર્માએ તે કબુલ કર્યુ. એટલે તેઆ અને બધી સામગ્રી એકઠી કરી તે રાજમહેલમાં ગયા અને ત્યાં છુપી રીતે રહ્યા. જ્યારે મહાઘાર અંધકાર થયા, ત્યારે તે રાક્ષસ મહેલમાં આવ્યે. તરત તેણે વિજયાને કહ્યું કે, “મને આજે મનુષ્યની ગંધ આવે છે. ” વિજયા બેલી–“ અહિં તે હું એકજ મનુષ્ય છું. ખીજું કાઈ માણુસ નથી. મદ ભરેલા ગજેંદ્ર હાય, ત્યાં ખીન્ને કેણુ સ્થિતિ કરી શકે ?” તેણીના આ વચન ઉપરથી તે રાક્ષસ નિશ્ચિ ંત થઇને સુતે. તેવામાં ગુણવર્માએ આવી વધુના મિષથી નિય થઇ ઘીવડે તેના ચરણ ઘસવા માંડયા. ફરીવાર તેને માણસની ગંધ આવવાથી તે જેવામાં એડા થવા ઇચ્છતા હતેા, તેવામાં સાહસી ગુણવર્માએ વધારે ચરણમન કરવા માંડયું. તે વખતે જયદ્રે કરવા માંડેલા અચિત્ય પ્રભાવવાળા અને તત્કાળ ફળ આપનારા વશીકરણ મંત્રને જાપ પૂર્ણ થઇ ગયે. તરતજ તે બંનેએ ઉડીને તે રાક્ષસને તિરસ્કાર કર્યો અને તેને વશ કરીને એવા રંક કરી દીધેા કે જેથી તે કાંઇ પણ કરી શકયા નહીં. પછી રાક્ષસ ખેલ્યું. “ હું તમારા બંનેને કિંકર છું, માટે મને કાંઈ કાય બતાવા કે તે કાર્યાં હું આદરથી કરૂં. ” તે સાંભળી કુમાર જયચંદ્ર એક્લ્યા. “ તું આ મારા નગરને કિલ્લે કરી અપ. રત્નાના સમૂહથી અને સુવણ ના જથ્થાથી ભાંડાગાર ભરી દે, કાઠારમાં જથ્થાબંધ ધાન્ય પૂરી દે અને મને સુખી કર્યાં. અને જયારે હું સભા, ત્યારે તું હાજર થશે. એમ કરીશ, તે! તારા છુટકારો થશે, તે શિવાય નહિ થાય. રાક્ષસે વેગવડે નમ્ર મસ્તકે તે બધું સ્વીકાર્યું. પછી કુમારના કહેવા પ્રમાણે બધું કરી આપી રાક્ષસ પોતાના સ્થાનમાં ચાલ્યે ગયેા. પછી તેણે બધી પ્રજા નગરમાં વસાવી. મંત્રિ વગને અને તે રાયને આશ્રિત એવા તાબાના રાજાઓને સત્વર પાતપેાતાને સ્થાને નિયુકત કરવામાં આવ્યા. પછી મૂલ મંત્રીએએ હર્ષોંથી જયચંદ્રના રાજ્ય ઉપર પટ્ટાભિષેક કર્યો. રાજા વિના રક્ષણ થઇ શકતું નથી. રાજા જયચન્દ્રે પેાતાને સુખ કરનાર ગુણવર્માને કહ્યું, “ હું મિત્ર, મેં જે આ રાજય મેળવ્યું, તેમાં બધું કારણ તમે પેતેજ છે. તેથી આ રાજ્ય તમે પેાતે ગ્રહણ કરે! અને મને અનૃણી કરે. જે દુ:ખમાં ખરી સહાય કરનાર હાય છે, તેનું વિસ્મરણ કદીપણ થતું નથી. ” ગુણવમાં બાલ્યા, “ હે રાજા, તમે એ પૂર્વે ચંદ્રાવતી નગરીમાં જે એ વણીકાને સ્તંભિત કરેલા છે, તે મારા પિતા અને કાકા થાય છે. તે તમે પ્રસન્ન થઇને તેમને બંધમાંથી મુકત કરે, એટલું કરવાથીજ મને મારા કામની સફળતા પ્રાપ્ત થશે. જો કે તેઓ બને ખરેખર અકાય કરવામાં ઉદ્યત થયેલા હાઇ અપરાધી બનેલા છે, તે પણ તમે તેમની ઉપર પ્રસન્ન થાઓ. સત્પુરૂષા પ્રણતજન ઉપર વાત્સલ્ય ધરનારા હોય છે. ’’ ગુણવર્માનાં આ વચન સાંભળી રાજા બેન્ચેા. “અહા, તે વણીકમાંથી તમારા જન્મ થયા એ તે કાલકુટ ઝેરમાંથી અમૃત અને ધતુરામાંથી આમ્રફળ થવા જેવું છે, તમે જે કા` મને બતાવા છે, તે કાય તા કાંઇ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org