________________
૨૪૮
શ્રી વિમળનાથ ચરિત્ર
ભ્રમતા એવા પ્રાણીઓએ પૂર્વે અનતાર ઘણી સ્ત્રીએ મેલવી છે અને અનતવાર ઘણા નિ ય પુત્રા મેકવ્યા છે; પરંતુ પુત્રાએ નરકના ખાડામાં પડતા એવા પિતાએને બચાવ્યા નથી. આ સંસારમાં પડતા એવા પ્રાણીને ફકત એક ધર્માંજ બચાવી શકે છે. તેથી હે પુત્ર, જિનેન્દ્ર ભગવાન્ અને બ્રહ્મચારી એવા ગુરૂએની અંદર તારે અતવૃત્તિથી રાગ કરવા અને પુત્રાદિકની અંદર બહિત્તિથી રાગ કરવો. તું પુત્ર ઉપર આવે! અતિરાગ કરે છે, તે તને કોઇપણ રીતે ચેગ્ય નથી. શ્રી અરિહંત ભગવાનમાં પણ અતિમેાડ કરવાથી મનુલ્યે ને કેવળજ્ઞાન થતું નથી. અતિશય સેવન કરવાથી સારૂ કા પણ વ્યસનરૂપ બને છે, તેથી વિદ્વાનો કહે છે કે “ પ્રાત મંત્ર વનયંત્ અતિશય મીઠા પદાર્થોં ખાવાથી પશુ લેાકેાને રાગ થાય છે, તેથી ઘણા રસવાલા દેશમાં મહુરાગ જોવામાં આવે છે. હે વત્સ, ઘણા લેકે આ લાક તથા પરલોકનું કા* અવસરે કરે છે, તે તે શેખે છે, અવસર ગયા પછી તે શાભતુ નથી. વળી નીતિશાસ્ત્રમાં છેકરાને લાડ કરાવવાથી ઘણા દ્વષા થાય છે, એમ કહેલું છે, તેથી હું પુત્ર, તું આ વ્યસન છેડીને ધમ કાર્ય કરવામાં તત્પર થા.
,,
""
પિતા વરૂણના આવા વચન સાંભળી સુંદર બાગ્યે “ હે પિતા,જેનાથી રાગી પુરૂષને સુખ મલે છે, તેવા પુત્રનુ' દન દેવતાઓને પણ દુર્લભ છે. જે ઘરમાં પુત્રે હેય, તે ધમનું ફૂલ છે, તેથી ફૂલની અવજ્ઞા કરવાથી ધમની અવજ્ઞા કરેલી ગાય છે. કાંઈપણ સ્વા”ના કાંમ વિના પશુએ અને પક્ષીએને પણ તેમના બચ્ચા વ્હાલાં હોય છે, તા પછી મનુષ્ય ને વ્હાલાં હુંય તેમાં શું કહેવું ? લાભાકર અને લેાજનદીની અ ભુત કથા તમે શું નથી સાંભળો ? કે જેથી તમે મારી આગળ આ વર્ષે અત્યંત કથા કરે છે.
લાભાકર અને લાભનદીની કથા,
શુભકમ થા પવિત્ર એવા આ ભરતક્ષેત્રમાં ચદ્રાવતી નામે નિર્દોષ અને રમણીય નગરી છે. તે નગરીમાં વીરધવળ નામે રાજા હતા. તે નગરીની અંદર લાભનંદી અને લેાભાકર નામે એ વિણક રહેતા હતા. તેમાં જે લેભાકર હતા, તેને ગુણવર્મા નામે સત્બુદ્ધિવાલે પુત્ર થયો હતો, અને લેભનદી પુત્ર વગરના હતા, તેથી લેાકેામાં તે દીન થઇ રહેતા હતા. એક વખતે તે અને વણિક હાટે બેઠા હતા, તેત્રામાં ભદ્રિક આકૃતિવાલા અને વિવેકી કોઇ એક અજાણ્યા પુરૂષ ત્યાં આવી ચડયે, તે પુરૂષને તેજ સ્વી વિગેરે સદ્ગુણાથી લક્ષ્મીવાન જાણી તે મને વિણકે તેને અતિ-આદર આપ્યા. લક્ષ્મીવાન પુરૂષ કાં ન પૂજાય ? તે પછી વિશ્વાસપાત્ર અનેલા તે પુરૂષે કાઇવાર તે અને વિષ્ણુકાને કહ્યું કે, “ મારૂ` આ તુમડુ છે. તે તમે યત્નથી તમારી પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org