________________
૨૪૪
શ્રી વિમળનાથ ચરિત્ર.
સને માન્ય એવી મારી આજ્ઞાની અવગણના કરી વનમાં જઈ પૂર્વ કેાટીથી મેલવેલા પેાતાના તપથી આ ત્રણે ભુવનમાં તાધન તરીકે વિખ્યાત થયેલા છે, તે સર્વેનુ તપરૂપી દ્રષ્ય એક મુત્ત માત્રમાં હરી લઈ તેમન દુર્ગંતિમા પાડીદે એવા કાપ જર નામે મારા પુત્ર છે, જે પુત્ર પિતાને શત્રુ, માતાને વણિી, સુહૃદ વિગેરે ન તેથી ઉલટા અને શીખવ્યા વગર ગાળી ઉત્પન્ન કરી શકે છે, તેમજ જે અગ્નિ વિના ખાલે છે, રાગીને વિરાગી, દેખતાને અંધ અને મૌન ધરનારન બહુભાષી કરે છે, તેથી તે મા નિય કાપકુંજર પુત્ર સામાન્ય નથી. પિતાના ચિત્તને અનુસરનારા પુત્રે સદ્ભાગ્યેજ પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે ચિંતવી પછી મેાડુરાજાએ તે બંનેપુત્રાને કહ્યું, “હે વત્સ, તમે બંને સ્વચ્છ (હુશીયાર) છે, વળી પારકે ઘેર જઇ શત્રુએન જીતવા તમારે જાવાનું છે, તે તમારે બંનેએ દુસ્થિતિમાં પરસ્પર સાંનિધ્યમાં રહેવું. હું અહિં રફીને તમારા બંનેનું હિત કરીશ. ” પછી રાગકેરી અને તે દ્વેષ જર અને પિતાને પ્રણામ કરી પેલા વરૂણ શ્રાવકના ઘરમા ગયા. પ્રથમ દૃષ્ટિરાગ નામના પુત્રે વરૂણના પહેલા પુગમાં પ્રવેશ કર્યાં, સ્નેહાનુરાગ નામના પુત્ર વરૂણના બીજા પુત્રને મળ્યા અને વિષયરાગ પુત્રે ત્રીજા પુત્રને પકડયા. એવી રીતે રાગકેશરીએ પેાતાનું કામ કર્યું. પછી દ્રષ કુંજરે વરૂણના ચોથા પુત્ર નંદને પેાતાના રૂપમય કરી દીધેા. એવી રીતે તેમના આશ્રિત થવાથી તે વરૂણના ચારે પુત્ર! સવ સ્થળે ક્રીડા કરવા લાગ્યા. તેમના પિતા વિગેરેને લજ્જા—મર્યાદા મુકીને પીડા-ઉપદ્રવ કરવા લાગ્યા. વરૂણ શ્રાવકે તે ચારેના હથી વિવાહ કર્યાં, તે પણ તેમણે પેાતાને ચપળ સ્વભાવ છેડયા નહિ.
એક વખતે કઇ એક તાપસ ત્યાં આવ્યા, તે એક માસે તપનું પારણું કરહતા. તે તાપસ સદા જપ કરતા કરતા વર્ષાકાળમાં આકાશને શીતકાળમાં જલાશયને અને ઉષ્ણકાલમાં પંચાગ્નિન સેવન કરતા હતેા. એવા અજ્ઞાન તપથી તેણે સ લેાકેાને પેાતાના શાસનમાં દૃઢ કર્યા હતા, તેથી લાકે તેની ઉત્તમ ભક્તિ કરતા હતા. એક વખતે તેજ વનમાં વરૂણ શ્રાવકના પુત્ર લક્ષ્મીધર મિત્રાને લઇને રમવા ગયા. તેવામાં ત્યાં પેતાને સુદ્ગણ જતા હતા, તેને તેણે પૂછ્યું કે, “ હાથમાં ચંદન, પુષ્પ લઇ આ લાકે મ્યાં જાય છે ? ” તેએએ કહ્યુ, “ અરે લક્ષ્મીધર, રક્તવસ્ત્રને ધારણ કરનારા એક તાપસની પૂજા કરવાને આ લેાકેા જાય છે, તે સાંભળતાંજ દૃષ્ટિરાગથી પ્રેરાએલેા લક્ષ્મીધર તે તાપસની પાસે ગયે. તે તાપસના તપ અને વચનથી ર ંજિત થયેલે લક્ષ્મીધર તેની પ્રશંસા કરવા લાગ્યા. ત્યારથી તે પ્રતિદિન તેની પાસે જઇ લાંબે વખત રહેવા લાગ્યું. અને ભાવથી તેનું વચન સાંભળી તે પ્રમાણે વત્તવા લાગ્યું. તે વળી લેાકેાની આગળ તે તાપસના ગુણા કહેતે! અને વિવિધ પ્રકારે ભક્તિ કરતા, પ્રેમ ભક્તિભાવથી તે
59
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org